________________ તિ. 1 મહિનચરિત્ર સર્ગ અગિયાર . ( ર ) પણ આખા નગરમાં પણ ધામધુમ અને દોડાદેડ થઈ રહી હતી. શ્રાવકોને પોતાના ગુરુના દર્શનને લીધે દોડાદોડ હતી અને બીજાઓને વરઘોડો જેવાને લીધે હતી; પરંતુ દેડદોડ અને આનંદ તો મહારાજશ્રીના આવવાથી સર્વને હતો જ. 79. केऽप्यथोद्घाटितद्वारं स्वं मुक्त्वा पश्यतोहराः। आययुनहि पश्यन्ति किञ्चिविह्वलचेतसः॥ 80 // કેટલાક સોની લેક પિતાનાં દ્વાર ઉઘાડાં મુકીને વરઘોડો જોવા આવવા લાગ્યા. (૫ણ તે લેકને એમ વિચાર પણ ન થયો કે “આપણે બીજાઓનું તેમના દેખતાં હરી લઈએ છીએ તો આપણે તો બારણાં ઉઘાડાં મુક્યાં છે. તો આપણું કોઈ કેમ નહીં લઈ જાય ?) ત્યાં કવિ કહે છે–આતુર મનવાળાઓ વિચાર કરી શકતા નથી. અર્થાત્ તે વખતે તે સોની લેકે પણ દર્શનને માટે ઘણા આતુર હોવાથી એ વિચાર કરી શક્યા નહી. 80 तेनायाताः पथा चौरा न पश्यन्ति स्म तद्धनम् / यदा यत्र मनोयोगस्तत्प्रत्यक्षमिति स्फुटम् // 81 // . ચાર લોકો પણ તે રસ્તેથી (એટલે સની લેકની જયાં દુકાને ઉધાડી પડીઓ હતી ત્યાં થઈને) આવ્યા; પરંતુ તેઓએ તે દ્રવ્ય જોયું નહિં. કારણ કે, જેનું મન જેમાં લાગેલું હોય છે તે જ તેને જણાય છે. અર્થાત્ ચેરલેકનું મન દર્શનમાં લાગેલું હોવાથી તેઓ તે દ્રવ્યને જોઈ શક્યા નહી. 81 काचित्स्तनौ पाययन्ती श्रुत्वा व्यतिकरं त्विदम् / - તતવ ધાવે દ્રાક્ તળેવાનીવૃતતન |82 || કોઈક સ્ત્રી બાળકને ઘવરાવતી હતી તે વરઘોડો આવે છે એવું સાંભળીને તનેને ઢાંક્યાવગરજ એકદમ ત્યાંથી તરતજ દોડી. 82. काचित्स्वान्ती जनान्दृष्ट्वा धावतो द्राक् चचाल सा / तथा हेतुमजानन्ती गतानुगतिको जनः॥ 83 // કોઈક સ્ત્રી સ્નાન કરતી હતી તે લેકીને દોડતા દેખીને એ લેકો શાથી દોડે છે તે જાણ્યાવગરજ પિતે તેમની પછવાડે દોડવા લાગી. કારણ કે લેકે “તીનુmતિ એકજણ કરે તે પ્રમાણે બીજે પણ અનુસરે તેવા સ્વભાવના હોય છે. 83 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust