________________ (24) : નવન્તિ શમઃ re.'' તેજ વર્ષે લાલબાગમાં વિશાળ અને ધણું સુંદર ધર્મગૃહ (અપાસર). ઘણી ઊતાવળથી તેણે કરાવ્યું. 125. निष्पन्नं गृहमयुत-द्वितयेनेति निश्चितम् / भूमौ धर्मार्थसर्वस्य मुक्तिचन्द्रस्य श्रेष्ठिनः // 126 // તે ધર્મગ્રહ (અપાસરો) ને બનાવવામાં વીસ હજાર સંઆ ખર્ચ લાગે હતે અને જેમણે પોતાનું સર્વસ્વ ધમર્થ અર્પણ કરેલું છે એવા તિચંદ શેઠની જગ્યામાં તૈયાર કરવામાં તે આવ્યું હતું. 126. धर्म श्रुत्वा श्रावकाः शुद्धसत्वा रागद्वेषोद्भावनाविप्रकृष्टाः। अप्यायान्तं कार्तिकं मासराजं द्वेष्टं लग्नाः प्रेमपात्रं जनानाम् // 127 * * રાગ અને દ્વેષની ભાવનાઓથી દૂર (રહિત) થયેલા અને શુદ્ધ સત્વવાળા શ્રાવકે ધર્મને સાંભળીને આવતે કાર્તિક માસ કે જે સર્વની પ્રીતીનું પાત્ર છે તેના ઉપર દ્વેષ કરવા લાગ્યા. (કારણ કે, કાર્તિક આવતાં પોતાનો ઊત્સવ બધે શાંત થાય અને મુનીઓ વિહાર કરે તેથી આ કાર્તિક ક્યાં આવ્યું એમ ચિન્તા કરવા લાગ્યા. ) 127. अखण्डभूमण्डलमध्यवर्तिनी प्रोद्दण्डरागान्धतमोनिवर्तिनी / सम्यक्त्वसत्तत्त्वविराजितानना जेजीयतां मोहनलालदेशना॥१२८॥ - ઊંતિ શ્રીઉત્તરમોદનવરતે શમઃ સ સમાસઃ મે 20 1 સમગ્ર ભૂમંડલમાં પ્રવર્તનારી, પ્રચંડ રાગરૂપી ગાઢ અંધકારને નાશ કરનારી, સમ્યકત્વરૂપી રૂડા તત્ત્વથી શોભી રહેલી મોહનલાલજીની દેશના સવેના કરતાં અતિશય યે પામો. 128. . ' , , ; : - '; (દશમ સને બાલાવબોધ સમાપ્ત. ) .:: 1 “શાની વૃત્ત–૪ક્ષ તુ “શારિન્યુ તૌ તૌ લોડો 2 इयमुपजातिवंशस्थेन्द्रवंशाभ्याम् / " aa P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradtlak Trust