________________ - - - मोहनचरिते एकादशः सर्गः। उचरततस्तैः श्रावकैः सार्धं भक्तिभाग्भिर्महामुनिः। सातराशिं विहृत्यायादागाशी श्रममन्तरां // 28 // : ત્યાર પછી મહામુનિ મેહનલાલજી મહારાજ વિહાર કરીને ભકિતવાળા તે શ્રાવકની સાથે સુખના સમુદાયરૂપ અગાસીએ વગર શ્રેમે આવી પહોંચ્ય: 28, तत्रत्याः श्रावका दृष्ट्वा ह्यायान्तं मुनिभास्करम्। पद्मानीव मुदं भेजुश्चिरदर्शनलालसाः॥२९ / / * ઘણા દિવસથી દર્શનની ઈચ્છાવાળા ત્યાંના શ્રાવકે મુનિયેમાં સૂર્યસરખા મેહનલાલજી મહારાજને જોઈને કમળ જેમ સૂર્યને દેખી પ્રફુલ્લિત થાય છે तेम हर्ष पाभ्या. 28. . संप्रवेशोत्सवं तेऽथ मुनिराजं न्यवीविशन् / / यदेदृक्समयस्तेषां भाग्यादेव हि लभ्यते // 30 // તેઓએ સામૈયું કરીને મહારાજશ્રીને પ્રવેશ કરાવ્યું. અથવા તેઓને આવો સમય ભાગ્ય હોય તે જ મળે છે. 30. ' - आष्टाहिकोत्सवं युष्मदाज्ञयारब्धुमिच्छवः। ... प्रार्थयाञ्चक्रुरिति ते बद्धाञ्जलिपुटास्तदा // 31 // .. ओमित्यवक् स सश्लाघं देशकालविदग्रणीः / ... मुनिर्मोहनलालोऽपि यद्वा धर्मोपदेशकः॥ 32 // . તેઓ હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યા કે, “આપની આજ્ઞા લઈ અઠાઈની મહત્સવ કરવાની અમે ઈચ્છા રાખીએ છીએ.” ત્યારે દેશ અને કાળને જાણનારા એમાં (એટલે અમુક સમય અને અમુક સ્થાનમાં તો આ પ્રમાણે જ કરવું જોઈ એ એવું જાણનારાઓમાં) શ્રેષ્ઠ અથવા ધર્મોપદેશક મેહનલાલજી મહારાજે તેમનો वमा , घसाई.' 31-32. - पूजादिशुभकृत्यैश्च तृप्तेषु तेषु देशना। ___ मधुरा मुनिराजस्य दनि यातेव शर्करा / / 33 // ... 33." P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust