________________ (ર૪૪) વદન મા સ [97तत्रापि श्रावकैस्तस्मिन् दिने पर्वदिने यथा / पूजोपवाससत्कारपोषधादि शुभं कृतम् // 17 // ત્યાં પણ શ્રાવકોએ પર્વને દિવસ કરે તે પ્રમાણે પૂજા ઉપવાસ, ઉષા, સામવછલ અને આબેલ વિગેરે સત્કર્મો તે દિવસે કર્યો. 17. तत्रत्यैः श्रावकैः साकं मुनिर्मुनिजनाग्रणीः / ततो विहत्य सुखतो ह्याययौ माहिमं पुरम् // 18 // મુનીઓમાં અગ્રેસર મેહનલાલજી મહારાજ ત્યાંથી વિહાર કરીને ત્યાંના શ્રાવકોની સાથે સુખે કરીને માહિમ આવ્યા. 18. संघोपरोधात्कालस्य स्वल्पत्वान्मुनिसत्तमः / स्थितिं व्यधाच तत्रैव यद्वा का शीघ्रता मुनेः // 19 // મુનિઓમાં શ્રેષ્ઠ મોહનલાલજી મહારાજે સંધના આગ્રહને લીધે તથા દિવસ થડે હેવાને લીધે ત્યાંજ સ્થિતિ કરી. અથવા મુનિને શી ઉતાવળ હોય છે. 19. मुनिभास्करसंपर्कात् सा दोषापि द्रुतं ददौ / दृष्टिं श्रावकसत्वेभ्यो मुनीनां वाद्भता गतिः॥२०॥ તે રાત્રી હતી તો પણ મુનિરૂપી સૂર્યના સંસર્ગથી શ્રાવકને દૃષ્ટિ (સમ્યગદર્શન અથવા સમ્યજ્ઞાન) આપવા લાગી. કારણ કે, મુનિની ગતિ અદ્ભુત હોય છે. (રાત્રીમાં દૃષ્ટિ એટલે નજર નષ્ટ થાય છે, અર્થાત માણસે જોઈ શકતા નથી, તે જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે દેખી શકે છે, તો આ રાત્રી હતી ને તેમાં દૂધ શ્રાવકને કેમ પ્રાપ્ત થઈ એવી શંકા થાય તેને માટે મુનિરૂપી સૂર્યના સંસર્ગથી પ્રાપ્ત થઈ એમ કહી મુનીને અદ્ભુત મહિમા વર્ણવે છે.) 20. __पूजाप्रभृति सत्कार्यं तत्रत्या अपि चक्रिरे / - મુનીના મેપ સા નિષ્ણુનામથથવા . 22 ત્યાંના શ્રાવકે પણ પૂજા વિગેરે સત્કાયા કરવા લાગ્યા. અથવા એજ નિસ્પૃહ મુનીઓનો સત્કાર છે. એટલે તેમના સાન્નિધ્યમાં સત્કર્મો કરવાથી તેઓ પ્રસન્ન થાય છે.) 21. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust