________________ વાત ] મિહનચરિત્ર સર્ગ દસમો. ( 227 ) * પિતાના પ્રતાપથી સંસારીઓની સમગ્ર જાળને છેદી નાખવાથી આ મુનિરાજ કર્મરૂપી અલ્પકારનો નાશ કરનાર પ્રતાપ મુનિ એવા નામને પામ્યા છે. ( તાત્પર્ય એ કે તેમનું પ્રતાપમુનીજી નામ પડ્યું. ) પર. यशोधवलिताशेषाशस्य च श्रीमहामुनेः। यशोमुनेर्यशोराशिमनुकर्तुमयं किमु // 53 // शिष्योऽभवद्धिनेया हि विना सद्गुरुसंगतिम् / सदाचारजुषो नैव भवन्ति प्रलसन्ति च // 54 // પછી તે પ્રતાપમુનીજી પોતાના યશથી તમામ દશાઓને ધવલ કરનાર મહામુની શ્રીયમુનીજીના યશને અનુસરવાને માટે (એટલે તેમના જેવી કીર્તિ પ્રાપ્ત કરવા સારૂ ) થયા હોય તેમ યશેમુનીજીના શિષ્ય થયા. કારણ કે, શિષ્ય. ગુરુની સંગતિ વગર સદાચારી થતા નથી તેમજ શેભી ઊઠતા નથી. પ૩-૫૪. श्रीमोहनमुनिः पश्चाद्वालुकेश्वरमाययौ / सतां खेच्छाविहाराणां क ईष्टे वक्तुमाशयम्॥ 55 // ત્યાર પછી મોહનલાલજી મહારાજ વાલકેશ્વર આવ્યા. કારણ કે, પિતાની ". ઈચ્છા પ્રમાણે વિહાર કરનારા મહાત્માઓના અંતઃકરણની વાત કોણ જાણી શકે છે? કોઈજ નહી. 55. शक्रचन्द्रस्यात्मजस्य चुन्नीलालस्य वेश्मनि / . संस्तारकं व्यधात्सौक्ष्म्याद्दिदेश करुणाकरः॥ 56 // ત્યાં સાંકળચંદના પુત્ર ચુનીલાલને ઘેર સંથારો કર્યો, અને દયાના આકર ( ખાણ) રૂપ મહારાજશ્રી બારીકાઈથી દેશના (ઉપદેશ) કરવા લાગ્યા. પ૬. यौवनस्य फलं यो हि विषयं मन्यते बुधः / स आत्मानं पशोभिन्नं जानीते केन हेतुना // 57 // “વિષયસુખ ભેગવવાં એજ જુવાનીનું ફળ છે, એમ જે સમજે છે તે પાતામાં અને પશુમાં શાથી ફેર સમજતો હશે? ( કારણ કે, એવું સમજનાર અને પશુ સરખાં જ છે.) 56. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust