________________ ( 226) मोहनचरिते दशमः सर्गः / [उत्तरअस्ति चेत्तव सद्भावो दीक्षायां तर्हि गम्यताम् / . मोहनर्षिसमीपोऽस्मा-भिः साकमित्यवोचताम् // 47 // ત્યારે તે કહેવા લાગ્યાં કે જો કદાપીને તારે દીક્ષા લેવાને જ વિચાર હોય તે અમારી સાથે મેહનલાલજી મહારાજ પાસે ચાલ. 47. सोऽप्येतद्वचनं नैव प्रतिकूलमिति स्फुटम् / ध्यात्वा सुधीस्तथा धीरो हर्षादाह स्म चोमिति // 48 // ત્યારે તે બુદ્ધિમાન અને ધીરજવાળા પ્રેમચંદે “આ એમનું કહેવું અનુકૂળ છે. એમ વિચાર કરીને ઘણા હર્ષથી કહ્યું કે ઘણું સારું, તમે કહો છો તેમ કરીશ. 48. तौ तमादाय मुनये समर्प्य च समूचतुः। भिक्षां सचेतनामेनां गृहीत्वास्मान् समुद्धर // 49 // તે પછી તેને લઈને મેહનલાલજી મહારાજ પાસે આવી તેમને સોંપીને કહેવા લાગ્યાં કે, મહારાજ ! આ સચેતન (જીવતા માણસરૂપી) ભિક્ષાને સ્વીકાર કરી અમારે ઉદ્ધાર કરે. 49. अस्मै दीक्षां महोत्साहां माधवे प्रथमे दले / ददौ दिदेश चारित्रदुर्वहत्वं च तद्यथा // 50 // ત્યારે મહારાજજીએ વૈશાખ માસના શુક્લ પક્ષમાં (અજવાળિયામાં) એને દીક્ષા આપી, અને ચારિત્રની કઠિનતાને આગળ કહેવામાં આવશે તે પ્રમાણે अपहेश ज्यो. 50.. पालितं सदिदं साधो क्षालयत्यखिलं मलम् / हेलितं लीलया लौल्यादाथैनं पातयत्यध // 51 // “હે સાધો ! જે એ ચારિત્રને સારી રીતે પાળેલું હોય તે તમામ પાપને નાશ કરે છે. અને પ્રમાદથી અથવા લાલસાથી તેની અવહેલના (અવગણના ) 3 य त त अधोगतिये पडेयाडे छ. 51. प्रतापाच्छिन्नसंसारिजालजातत्वतो ह्ययम् / कर्मान्धकारविध्वंसि प्रतापो नाम लब्धवान् // 52 // ...' . Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.