________________ ( 220 ). मोहनचरिते दशमः सर्गः। - [ ઉત્તર ચિંતા એજ દુઃખનું મૂળ કારણ છે, અને ગૃહસ્થાશ્રમીઓ એ ચિંતાનું સ્થાન છે, તેમ છતાં જે તેમને સુખી માનીએ તો દુઃખ તે ગધેડાના શીંગડા જેવું જ ગણાય. (એટલે દુઃખને જ સુખ માનીએ તો દુઃખ છેજ નહી એમ થાય.) 69. श्रीमोहनमुनेर्वाक्यं श्रुत्वेदं भवभीरुकः / बभूव तत्क्षणादेव शान्तचारित्रमोहनः // 00 // આ પ્રમાણે મેહનલાલજી મહારાજનાં વા સાંભળવાથી તુરતજ તેના ચારિત્રમેહનીય કમીને પશમ થે. 70. भावतो जगृहेऽनेन केशवेन महात्मना / दीक्षा शिक्षा भवभ्रान्तमत्तमातङ्गकर्मणाम् / / 71 // પછી આ કેશવજીએ સંસારમાં ભ્રમણ કરતા મદોન્મત્ત હાથીઓના સરખાં કર્મની શિક્ષારૂપ ભાવદીક્ષા લીધી 71. योगं ध्यायन् कदालिङ्गयतिर्भूयामहं हृदि / भावयन् भावनां रम्यां प्राप्तो रत्लामपत्तनम् // 72 // અને ગનું ધ્યાન કરતે કરતા હું ક્યારે સંવેગી થઈશ ષ પહેરીશ) એવી સારી ભાવના મનમાં કરતો કરતો રતલામ આવ્યું. 72. तत्र राजमुनेः पार्श्वे ललौ दीक्षां प्रमोदतः। सदन्तश्चिन्तिते कार्ये बिलम्बः प्रायशो नहि // 73 // ત્યાં રાજમુનીની પાસે ધણા હર્ષથી દીક્ષા લીધી. (તે વાત બરાબર છે. કારણ કે, ) મનથી સારી રીતે નક્કી કરેલા કામમાં ઘણેભાગે વિલંબ થતો નથી. 73 रत्नत्रयसमापन्नं गुरुं हेममुनि व्यधात् / यदा रत्नैकसंपन्नं हेम केनात्र हीयते // 74 // સમ્યક જ્ઞાન, સમ્યફ દર્શન અને સમ્યક ચારિત્ર રૂપી ત્રણ રત્નોથી યુકત હેમમુનીને ગુરુ કર્યો ( ત્યાં કવી કહે છે કે, એક રત્નની જોડે રહેલા હેમને સેનાને) કાણ ત્યજી દે છે? કોઈજ નહી; તો આ તે ત્રણ રત્નોથી જોડાયેલું હેમ છે તેને કાણ ત્યજી શકે ? અર્થાત કાઈ ત્યજી શકે નહી. 74. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.