________________ રતિષ- ] . મોહનચરિત્ર સર્ગ દસમે. ( 232 ) . त्रिभीरत्नैर्नखैः कर्ममातङ्गान् विदारष्यति / मत्वार्श-आद्यजन्तोऽस्य केसरो नाम चक्रतुः // 75 // સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી નવડે કમરૂપી માતંગો (હાથીઓ) ને વિદીર્ણ કરી નાખશે (ચીરીનાંખશે) એમ ધારીને વ્યાકરણ શાસ્ત્રની રીત પ્રમાણે " માર્” સૂત્રથી નિષ્પન્ન "" પ્રત્યયાત કેસર મુની નામ પાડયું.૭પ. भविष्यद्धर्ममाश्रित्य सिंहारोपो न दूषणम् / भविष्यतापि लिङ्गेन साध्यसिद्धिं प्रपश्यताम् // 76 // ' અથવા જે પ્રમાણે ભાવિ હેતુથી સાધ્યનું અનુમાન કરવામાં આવે છે, તે પ્રમાણે ભવિષ્યદ્ધર્મને આરોપ કરીને (એટલે આ મુનિરાજ પણ કર્મરૂપી હાથીને નાશ કરશે એમ માનીને) કેસરી ( સિંહ)ને આરોપ કરીએ તો તેમાં કઈ દૂષણ નથી. 76. श्रुत्वा प्रबजितं चास्य माता भ्रात्रादयो भृशम् / ન્ત રાવર્યા મળનોન પૃથ/ 77 આ કેશવજીએ દીક્ષા લીધી જાણીને તેમની મા તથા ભાઈઓ વિગેરે ઘણું રુદન કરતા ત્યાં આવ્યા. અથવા નાગ મણિને ખોજ છે. 77. गच्छ वत्स गृहं तावन्ममायुःक्षपणे पुनः। इत्थं भूया इत्यवोच-द्रुदन्ती जननी बहु // 78 // આવીને તેમની મા રડતાં રડતાં કહેવા લાગ્યાં કે હે પુત્ર! તું ઘેર ચાલ્ય. હું મરીજ પછી તારે ત્યાગી થવું હોય તો થજે.' 78. पुत्रप्रवज्या मातृभ्यो नैव प्रायः प्ररोचते। मरुदेव्यै नर्षभस्याप्यरोचिष्टेति श्रूयते // 79 // પુત્ર ( દીકરે) ત્યાગી થાય તે માને ઘણે ભાગે ગમતું નથી. ગષભદેવજીએ દીક્ષા લીધી તો તે વખતે મરુદેવી જેવાને પણ એ વાત ન ગમી હતી એમ સંભળાય છે. 79. अनुकूलोपसर्गः स मत्वानेन महात्मना / हापितः कथ्यते यद्वा स्वार्थत्यागो हि मूर्खता // 8 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust