________________ ( 234 ) मोहनचरित दशमः सर्गः। [उत्तर न चास्ति बहु वक्तव्यं बहूक्तं पूर्वसूरिभिः / / पराक्रान्ते परैरर्थे पिष्टपेषणवद्भवेत् // 92 // આ વાતમાં આપણે વધારે કહેવા જેવું કશું નથી. કારણ કે, પૂર્વે થયેલા મહાત્માઓએ ઘણું કહ્યું છે. અને બીજાઓએ પ્રતિપાદન કરેલી વાતને પ્રતિપાદન કરવી તે દળેલું દળવાસરખી છે. 92. मार्ग संन्यासमेवाहुर्गम्यं मोक्षं महाजनाः। येन यं प्राप्य न भवेत् परावृत्तिश्चतुष्टये // 93 // પ્રાપ્ત કરવાગ્ય મેક્ષ જ છે, અને તેને માટે સંન્યાસ (ત્યાગ) એજ માર્ગ છે, અને એ મોક્ષને પામીને ચતુષ્ટય (દેવ, તિર્યક મનુષ્ય અને નારકી) રૂપ સંસારમાં ३२री 204 पडतुं नथी. 83. तस्मात्त्वमपि चारित्रं लात्वा सफलय प्रिय। मानवत्वं न काचेभ्यो प्रतियच्छसि हीरकान् // 91 // માટે હે પ્રિય ! તું પણ ચારિત્રને સ્વીકાર કરીને આ મનુષ્ય જન્મને સફળ કેર, અને કાચને બદલે હીરાઓ ફેંકી દે નહી. 94. मोहनरिमां वाचं श्रुत्वा बुध्वा तदैव हि। हेमचन्द्रोऽर्थयां चक्रे दीक्षायै मोहनं मुनिम्॥९५॥ આ પ્રકારની શ્રીમહામુનિજીની વાણી સાંભળીને બોધ પામેલ હેમચંદ્ર તેજ વખતે દીક્ષા લેવાસારૂં મેહનલાલજી મહારાજની પાસે પ્રાયેના કરવા લાગ્યો. ૯પ. बुद्धं चाऽचलसम्यक्त्वं ज्ञात्वा सोऽथ महामुनिः। गत्वा राजमुनेः पार्थं कुरु वत्स समीहितम् // 96 // ... दिदेश हेमचन्द्रोऽपि गत्वा रत्लामपत्तनम् / श्रीमद्राजमुनेः पार्थे दीक्षामङ्गीचकार सः॥ 97 // એ બધ સારી રીતે પામ્યા છે તથા એનું સમ્યકત્વ પણ અચલ છે એમ જાણીને મેહનલાલજી મહારાજે પણ કહ્યું કે " હે પુત્ર ! તું રાજ મુનિની "" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust