________________ ( 202) मोहनचरित नवमः सर्गः / તે આત્માનું સ્વરૂપ, જેનું અંતઃકરણ શુદ્ધ નથી હોતું તેને પ્રાપ્ત થતું નથી. અને તે અંતઃકરણને શુદ્ધ કરનાર, ચતુર્વિધ ધર્મથી (દાન, શીલ, તપ, અને ભાવનાથી) બીજું કાંઈ સુગમ સાધન નથી. 27. एष्वभीष्टफलकल्पपादपेषु स्थितिः सततमस्ति भावुकाः / यस्य तस्य भवभीतिसार्पणी નામચ્છતિ સમીપમુદ્ધતા. 28 છે. હે શ્રાવેકે! અભીષ્ટ (ઈલાં) ફળ આપવામાં કલ્પવૃક્ષ સમાન, એ દાન, શીલ, તપ અને ભાવનામાં જેની સ્થિતિ હોય છે, તેની પાસે સંસારની ભયરૂપી ઉદ્દત નાગણ જતી નથી. અર્થાત ધર્મ પાળનારને સંસારનો ભય રહેતો નથી. 28, तत्त्वदृग्भिरपरोक्षदार्शभिः / शोकमोहरहितैर्महात्मभिः। निर्निदानतपसः प्रशंसनं सर्वतोऽधिकमिति स्फुटं कृतम् // 29 // - શોક અને મેહથી રહિત, જીવાડજીવાદિ સકલ પદાર્થોને જાણનાર, અતીતાડનાગત સકલ પદાર્થોને યથાવત્ જેનાર, મહાત્માઓએ નિદાન (નિયાણા) રહિત તપસ્યાની સર્વના કરતાં અધિક પ્રશંસા સ્પષ્ટ રીતે કરી છે. 29. निर्निदानतपसामिनैव यद्दह्यते मलकुलं समूलकम् / યાવિપતિ જે નિર્મઃ . धारणा शुभविचारणान्विता // 30 // કારણ કે, નિદાનરહિત તપસ્યારૂપી અગ્નિથી કર્મરૂપી મળેને સમુદાય સમળ બળી જાય છે. અને તે બળવાથી નિર્મળ થયેલા હૃદયમાં સારા વિચારોવાળી ધારણા પ્રકટ થાય છે. 30.. 1 ધારણું” કામને અષ્ટાંગ યોગનો છો ભેદ થાય છે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust