________________ વરિતમ. ] મોહનચરિત્ર સગે નવશે. (202) ज्ञानमेकमपि वेद्यभेदतो भिद्यते गृहघटैर्यथा नभः। ज्ञेयजातमखिलार्थदर्शिभि स्तीर्थकृद्भिरुदितं यथातथम् // 25 // જ્ઞાન એકજ છે તો પણ તેના (જ્ઞાનના) વિષયના ભેદને લીધે ભિન્ન ભિન્ન માલુમ પડે છે. જેમ કે, આકાશ એક છે છતાં પણ ગૃહ (ઘર) અને ઘટ (ઘડો) ના ભેદને લીધે ગૃહાકાશ તથા ઘટાકાશ કહેવાય છે. (સર્વજ્ઞ ) તીર્થકરેએ જ્ઞાનને સંપૂર્ણ વિષય યથાર્થ રીતે સૂત્રોમાં પ્રતિપાદન કીજ છે. 25. भौतिकेऽत्र परिणामशालिनि सोऽहमस्मि च मतिर्न युज्यते / संभवश्च खलु यत्र विद्यते मृग्यतां सकलसाधनैर्हि तत् // 26 // જે હું પહેલાં હતો તે જ હું છું, એવું જ્ઞાન ક્ષણ ક્ષણમાં અનેક પ્રકારના પરિણામ (રૂપાંતર) વાળા પંચભૂતાત્મક દેહમાં સંભવતું નથી. (કારણ કે જે દેહ ક્ષણેક્ષણે રૂપાંતર પામે તે તેને તેજ એટલે તે ક્ષણે જે પરિણામ પરમાણુવાળો હતો તેજ પરિણામ પરમાણુવાળે અત્યારે છે એમ શીરીતે કહેવાય? કારણ, તે વખતના પરમાણુઓ હતા તે આ ક્ષણે બદલાઈ ગયેલા છે; માટે એવું જ્ઞાન દેહમાં સંભવતું નથી.) પરંતુ જયાં એવું જ્ઞાન સંભવે છે તે આત્મા સર્વ સાધન વડે શોધવા ગ્ય છે. આ શ્લોકમાં આત્મા શરીરથી જુદા છે પણ શરીરજ આત્મા નથી એ વાત બતાવી છે. 26. तत्स्वरूपमपि तस्य लभ्यते नैव यस्य नहि शुद्धमान्तरम् / तस्य शोधकमृते चतुर्विधाજાતિ કુમ 1 ધર્મત . 27 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust