________________ चरितम्. ] મોહનચરિત્ર સર્ગ નવમે. ( 215 ) कोष्ठगायुपपदाह्वरामजी-- देवकर्णवणिजौ प्रवर्तकौ // 71 // આ કાર્યમાં મદદ કરનારાઓ ઘણા હતા પરંતુ કોઠારી રામજી તથા દેવકરણ મુખ્યભાગે અગ્રેસર હતા. 71. सप्रकारमुपधानशालिनो मालिकाभिरुपपूजितास्सता। अस्ति काऽपि शुभकर्मणां प्रभा नैति या खलखचार्युपद्रुतिम् // 72 // ઉપધાન કરનારાઓને માળાઓ પહેરાવી વિધિ પ્રમાણે તેમનો સત્કાર કરવામાં આવ્યો હતો. અને સત્કર્મનો પ્રતાપજ એ હોય છે કે દુષ્ટ પુરુષારૂપી बहाना तेने उपद्रव थत। नथी. 72. . उत्सवो जनमहोत्सवो महानष्टभिश्च शुभवासरैस्तदा। संबभूव बहुभक्तिपूर्वकं दुष्टकर्मदलनैकसाहसी // 73 // આઠ દિવસ સુધી લેકને ઘણો આનંદ આપનાર દુષ્ટ કર્મને નાશ १२नार [ 24881 ] महोत्सव 54ii मस्तिथी थयो. 73. नन्दिराजमुखतोऽतिशोभना या बभूव रचना कलाचणा / सा जघन्यकविवागगोचर-- त्वान्न वर्णनकृतेऽत्र नीयते / / 74 // . કળાવડે કરીને પ્રસિદ્ધ નંદીશ્વર દીપ વિગેરેની અત્યંત શોભાવાળી જે રચના કરવામાં આવી હતી, તે હલકા કવિની વાણુમાં આવી શકે એવી પણ નહિ હેવાને લીધે હું અહિં તેનું વર્ણન કરતો નથી. 74. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust