________________ વરિત ] મોહનચરિત્ર સર્ગ દસમો. (221 ) श्रीमद्धर्षमुनेः शिष्यः सर्वशिष्यशिरोमणिः। અમૂ સુપુર્વ પ્રાપ્ય વર્ષ વિશારદ ! દા. તે જગજીવનશેઠ શ્રીહર્ષમુનિના સર્વ શિષ્યોમાં શિરોમણી થયા અને સારા ગુરુ મળવાથી તે શુદ્ધ અંતઃકરણવાળાને હર્ષ થ. 6. जयस्ते कर्मणो भावी चारित्रेण महासिना। अनेनेति जयस्तस्य नामधेयं चकार किम् // 7 // આ શિષ્યનું જ્યમુનિ નામ પાડયું તે, આ ચારિત્રરૂપી મોટા ખડગથી તારાં કમેને ય થવાને છે એવા હેતુથી હશે કે શું? 7. झालौरपट्टीप्रान्तस्थ--बोकराग्रामवासिकः / नवलः सबलो जेतुं बभूव निजकर्मणाम् // 8 // ત્યાર પછી ઝાલરા પાટણ પ્રાંતમાં આવેલા બોકરાગામને રહેવારસી નવલચંદ પણ (મહારાજના ઉપદેશથી) પોતાનાં કમીને જીતવાને સબલ (સમર્થ) 8. शस्त्रमव्याहतं श्रुत्वा चरणं तत्पराजये। जग्राह मुनिराजोऽयं मरौ कल्पतरुः किमु // 9 // “કમને પરાજ્ય કરવામાં ચારિત્ર અવ્યાહત ( કશાથી પાછું ન હઠે તેવું) શસ્ત્ર છે.” એવું સાંભળી તેણે દીક્ષા લીધી. (આ ઠેકાણે કવિ ઉલ્લેક્ષા કરે છે કે) આ મુનિ મહારાજ મારવાડ દેશમાં કલ્પવૃક્ષ છે કે શું? . सन्नयत्वान्नयो नाम चकारास्य महात्मनः। रीतिर्हि मुनिराजानामायं मुञ्चति नाक्षरम् // 10 // પછી સારી નીતિવાળા હેવાથી એ મહાત્માનું નામ નયમુની રાખ્યું. કારણ કે, મુનિઓની એવી રીત હોય છે કે નામના પ્રથમ અક્ષરને છોડી દેતા નથી. (તાત્પર્ય એ કે નામના પહેલા અક્ષર ઉપરજ નામ પાડે છે.) 10, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust