________________ . . विवधत चरितम्. 1 भनियरित्र सर्ग नवमी. (199 ) सुखस्वरूपोऽपि दरिद्रशेखर श्चिन्त्या सदा कर्मगतिर्दुरत्यया // 18 // આ આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેમ છતાં આ તો મૂર્ખ છે ઈત્યાદિ કડવાં વાજે વડે ( વ્યવહારમાં) કહેવાય છે. તથા સુખસ્વરૂપ છે તેમ છતાં મહાદરિદ્રી છે એમ કહેવામાં આવે છે. માટે કર્મની ગતિ દુરતર છે એમ વિચાર કર. 18. विचिन्ततस्तस्य च कर्मणां गते. . . १रत्ययत्वं क्रमशो निवर्तते। सशोकमोहा विषयाभिलाषिता विवर्धते ज्ञानततिः ससन्मतिः॥१९॥ આ પ્રમાણે કમીની દુરતર ગતિને વિચાર કરનાર પુરુષને, શેક મેહ અને વિષયાભિલાષાઓ ક્રમે ક્રમે નિવૃત્ત થાય છે, અને સારી બુદ્ધિની સાથે જ્ઞાનની કળા વૃદ્ધિ પામે છે. 19. " यत्कृतेऽयमतिखिद्यते सदा स्वार्थसाधनसमीहयेरितः। तेन मामकपदं गतेन हा हीयते हृतसमस्तवस्तुना // 20 // . સ્વાર્થ સાધવાની ઈચ્છાથી પ્રેરાયલે પુરુષ જેમને માટે ઘણાં દુઃખ સહન કરે છે તે ( સ્ત્રી, પુત્ર અને ભૂયાદિક ) તેના મમત્વના વિષય થઈને તેનું સર્વસ્વ [पना भने समान ही यात्मसामयी ] री साने तेने सहेछ. 20. एवमाद्यनुभवेषु सत्स्वपि नैव वेत्ति जगतां विडम्बनाः / कर्मकूपपतितः सहायकान् मन्यते रिपुगणान् भ्रमादयम् // 21 // 1 णिचः पाक्षिकत्वादिदं रूपम् / 2 वंशस्थं वृत्तम् / तल्लक्षणं तु-"जतौ तु वंशस्थमुदीरितं जरौ" इति / .. इतआरभ्य नेत्रबाण.' इति पञ्चसप्ततिमितपद्य-पर्यन्तं 'रथोद्धता? वृत्तं ज्ञेयम् / तलक्षणं तु-- "रानराविह रथोद्धता लगौ" इति / P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust