________________ ( 200 ) मोहनचरिते नवमः सर्गः। उत्तरे* એ પ્રમાણે અનુભવ થવા છતાં પણ કોંરૂપી કુવામાં પડેલે પ્રાણી જગતના દુઃખને નથી જાણત, અને બ્રાન્તિને લીધે શત્રુઓને પિતાના મદદગાર સમજે છે.” 21. एवमादिमुनिराजभाषितं श्रावकेभ्य उपलभ्य भावुकाः। धावितुंववृतिरेऽल्पकर्मका મોહર્ષવનમ્રતેજીવ છે 22 | એ પ્રમાણે શ્રાવકોની પાસેથી મેહનલાલજીનું વ્યાખ્યાન સાંભળીને અ૯૫ કર્મવાલા ભાવીક શ્રાવકો મોહનલાલજીનાં વચનરૂપી અમૃત પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા થઈને દોડવા લાગ્યા. અર્થાત્ વ્યાખ્યાન સાંભળવા જવા લાગ્યા. 22. आगतान् समवलोक्य भाविनो भास्करो भवजनाब्जभासने। बोधहेतुबहुलां प्रकीर्णकान् देशनामकृत वेद्यकीर्णिकाम् // 23 // ભવિજનેરૂપી કમળને ખીલવવામાં સૂર્યસરખા મોહનલાલજી મહારાજ, (વ્યાખ્યાન સાંભળવા) આવેલા અનેક પ્રકારના ભવિ જીવોને જોઈને ઘણા બોધવાળી અને જ્ઞાનરૂપી અનેક પ્રકારનાં આખ્યાનેવાળી દેશના કરવા લાગ્યા. 23. ज्ञानमेव सकलार्थसाधकं सक्रियं विरहितं नपुंसकम् / सा क्रियापि शुभभावनान्विता कामधुर विरहिताथ सर्पिणी // 24 // કસહિત જ્ઞાનજ સર્વ અર્થોને સિદ્ધ કરી આપે છે, પરંતુ તેથી રહિત તે નકામજ છે અને તે ક્રિયા પણ સારી ભાવના (શ્રદ્ધા વાળી) હોય તો ઈચછેલા મની રથ પરિપૂર્ણ કરે છે. પણ ભાવના વગરની હેય તે સાપણની પેઠે હાનિ કર્તાજ છે. 24. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust