________________ વરિત. ] મહિનચરિત્ર સર્ગ નવમે. ( 20 ) - બ્રહ્માની આ વાણી સાંભળીને ઈદ્ર તથા વિરોચન વારંવાર અંતઃકરણની વૃત્તિના નૃત્યથી શોભી રહેલા પોતાના પ્રતિબિંબને દર્પણમાં એકદમ જોવા લાગ્યા. 50, , जातसंशयतमावुभावपि मानिनौ स्म न च पृच्छतो ह्रिया। मानमस्ति सुदृढो रिपुर्यतः . વેરાતઃ પતયઃ || || પ્રતિબિંબ જોવાથી તે બન્ને જણાઓને સંશય થયે (અર્થાત આત્માનું સ્વરૂપ સમજાયું નહીં, એટલે આમાં આત્મા કોણ એ સંશય થયોપરંતુ શરમને લીધે તે બન્નેય અભિમાનીઓએ પૂછયું નહીં. [ એટલે સંદેહને ખુલાસે બ્રહ્માને પણ પૂછે નહીં. ] કવિ કહે છે કે, માન એજ માટે શત્રુ છે; અને જેનામાં સદ્વિવેક (સારે વિવેક) હોતો નથી તેની અગતી થાય છે. પ૧. પૃછતો મમ મતિઃ સમાज्ज्ञाततत्त्वविदुषो न लाघवम् / इत्यभिग्रहवशात् ससंशयौ / कं प्रणम्य गृहमीयतुस्तु तौ // 52 // આ મારે બરાબરીઓ છે અને એની સમક્ષમાં હું પૂછીશ અને એ જે આત્માનું તત્ત્વ બરાબર સમજે હશે તો મારી હલકાશ ગણાશે એવા અભિમાનને લીધે સંશયને નિવૃત્ત કર્યા વગર બ્રહ્માને પ્રણામ કરીને બન્નેય જણાઓ ઘેર ગયા. [ઈંદ્રના મનમાં એમ કે હું પૂછીશ અને વિરોચન સમજે હશે તે તેના આગળ મારી હલકાશ ગણાશે, અને વિરોચનના મનમાં એમ કે ઈંદ્ર સમજે હશે અને હું પૂછીશ તો હું હલકો ગણાઈશ, માટે બેમાંથી કેઈએ પૂછ્યું નહીં. ] પ૨. दैत्यराड् गृहमजन शरीरकं निश्चिकाय वितथं हि चेतनम् / उद्धटत्वमतएव निन्दितं દ્વિવેચનવિધ વિધે છે પરૂ . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust