________________ - fઉત્તર : 208) સોનપત નવ લા ' હે દેવના દેવ ! હે પરમાર્થદર્શક ! [ આત્માના યથાર્થે તત્ત્વને બતાવનાર ] હે પ્રભો ! હે ગુરે ! જે અમારા ઉપર આપની કૃપા હોય તો ચેતન [ આભા. કેણ તે અમને સ્પષ્ટ રીતે બતાવે અને તે જાણવાને અમારી ઘણી ઇચ્છા છે. 40. ब्रह्मणो हृदि मुदस्तदर्थनात् संबभूवुरितिचिन्तया युताः। भोगलुब्धहृदयैर्न दुर्ग्रहो योगिभिस्त्वयमवाप्यतेऽञ्जसा // 48 // આ આત્માનું સ્વરૂપ યોગિને પણ દુર્થહ ( દુખે વડે કરીને ગ્રહણ કરી શકાય એવું હોવાને લીધે ભેગની આસક્તિ વાલાઓને આ આત્માની પ્રાપ્તી થતી નથી એવી ચિન્તાથી યુકત આનંદ (આનંદ થવાનું કારણ એટલું જ કે આત્માનું સ્વરૂપ કેવું હશે તે જાણવામાં તેમની પ્રવૃત્તિ થઈ હતી.) બ્રહ્માના હૃદયમાં તે બન્નેની પ્રાર્થનાથી થે. 48. अस्तु तावदनयोः प्रवर्तनं दुःशकेऽत्र यदभूद्धरं हि तत् / पश्यतं समवधानपूर्वकं दर्पणेऽत्र निजचेतनं युवाम् // 49 // આ ઘણું કઠણ બાબતમાં આ બન્નેની પ્રવૃત્તિ થઇ છે, એટલું પણ સારું છે,” એમ વિચારી બ્રહ્મા કહેવા લાગ્યા કે તમે બન્ને જણાઓ સાવધાન થઈને દર્પણમાં પોતાના ચેતનને [ આત્માને ] જુઓ. [આ ઠિકાણે બ્રહ્માએ દર્પણમાં આત્મા જોવાનું કહ્યું તેને હેતુ એ હતો કે જેમાં દર્પણમાં પ્રતિબિંબ છે તેવી રીતે દેહમાં આત્મા પ્રતિબિંબરૂપે રહેલે છે; અને દર્પણને નાશ થયા છતાં પણ પ્રતિબિંબ વાળી વસ્તુને નાશ થતો નથી તેમજ દેહાદિકનો નાશ થવા છતાં આત્મા નાશ પામતો નથી.] 49. ब्रह्मणो गिरमिमां पुरन्दरौ तौ निशम्य सहसा स्म पश्यतः दर्पणे निजकमेव बिम्बकं ત્તિનત્યસમક્તિ 50 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust