________________ चरितम् भासनयरित्र स ना. (207) तौ प्रकृष्टबलरूपशालिनी नेमतुः कमलजं यथाक्रमम् / ज्ञाततत्त्वविदुषः पुरःप्रभो र्नातिकर्तुमसुरोऽपि शनुते // 44 // ઉત્કૃષ્ટ બળ અને રૂપવાળા તે બન્ને જણાએ એટલે ઇન્દ્ર અને વિરેચને ક્રમ પ્રમાણે એટલે જે ક્રમથી આવ્યા હતા તે પ્રમાણે (એટલે પ્રથમ ઈન્ડે ને પછી વિરોચને) બ્રહ્માને નમસ્કાર કર્યો. કારણ કે, ઉત્તમ તત્ત્વજ્ઞાન જાણનારા પ્રભુની પાસે અસુર (વ્યંતર) પણ કાયદાનું ઉલ્લંઘન કરી શકતો નથી. 44. आशिषा समभिनन्द्य तौ भृशं सोऽन्वयुक्त कुशलं चतुर्मुखः / आगतौ कुत उरुक्रमौ युवां . हेतुतोऽभिवदतां महाजनौ // 45 // બ્રહ્માએ તે બનેને આશીર્વાદથી સારી રીતે સત્કાર કરી કુશલસમાચાર પૂછીને કહ્યું કે હે મોટા પરાક્રમવાલા મહાજન! તમે ક્યાંથી આવ્યા છે ? તથા શા हेतुथी माव्या छ। ते हे. 45. ब्रह्मदेववचसातिहर्षितौ वीक्ष्य चावसरमूचतू रहः / देवदेव भवदीयदर्शनात् / किं यदस्ति बलवत्प्रयोजनम् // 46 // બ્રહ્મદેવનાં વચનથી અત્યંત હર્ષ પામેલા તે બન્ને જણાઓ વખત જોઈને એકાંતમાં કહેવા લાગ્યા કે હે દેવદેવ! (બ્રહ્મદેવ !) તમારા દર્શનથી અમારે બીજું * शुभाटुं प्रयोगन छ ? अर्थात् तमा दर्शन प्रयोगन छ. 46. किंच चेद्भवति नौ कृपा प्रभो देवदेव परमार्थदर्शक / कोऽस्ति चेतन इति स्फुटं गुरो दर्शयात्र हि मनोरथो महान् // 47 // જે પામેલા તે પણ જાઢ પ્રયોજન લાગ્યા છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust