________________ ( 228) મોહનવરિતે નવ : . ( ઉત્તર વિરેચને ઘેર જતાં જતાં શરીર એજ આત્મા છે એ મિથ્યા નિશ્ચય કર્યો. એટલા માટે જ બ્રહ્માનું પણ સત્યવસ્તુનું વિવેચન કરવાની બાબતમાં ઉદ્ધતા પણું નિધ છે, ત્યારે બીજા સાધારણ પુરુષનું ઉદ્ધતપણું નિન્દિત હોય તેમાં કહેવું શું? અર્થાત્ આ બાબતમાં ફરીથી બ્રહ્માને પૂછ્યા વગર વિરેચને જે ઉતાવળ કીધી તે ઠીક ન કર્યું. 53. नों मुहूर्तमपि विस्मृति ललौ। दर्पणे निजकमेव बिम्बकं પરચવ નક્ષત્તેવિત્ર | 4 | ઈંદ્ર તો ચિત્તાથી ઘણો ઉદાસ થઈ ગયે. ઘડીવાર પણ એ વાતની એને વિસ્મૃતિ થતી નથી. અને દર્પણમાં પોતાના પ્રતિબિંબને જ જોતા હોય તેમ આખા જગતને જોવા લાગે. અર્થાત્ તેને આખું જગત દર્પણના પ્રતિબિંબની પેઠેજ દેખાતું હતું. 54. वर्षभुक्तिमिव तां विभावरी सः कथंचिदपनीय तद्रुचिः / आजगाम चतुराननं पुन व्याजहार विकसन्मुखाम्बुजम् // 55 // આત્માના સ્વરૂપના જ્ઞાનમાં સચીવાળો ઈંદ્ર તે રાત્રીને એક વર્ષ દિવસની પેઠે વીતાવીને બ્રહ્માની પાસે આવે અને પ્રફુલ્લ મુખમલવાલા બ્રહ્માને કેહેવા લાગ્યો. પપ. તેવદેવ વરુ જિં વૈયા પુરી दर्शितं न विदितं मया तदा। केवलं निजकमेव बिम्बितं दर्पणे समवलोकि बिम्बकम् // 56 // હે દેવના દેવ! તમે પેહેલાં મને શું બતાવ્યું હતું તે કહે? હું તે વખતે સમય નથી. પણમાં પડેલું કેવળ મારૂંજ પ્રતિબિંબ મેં જોયું હતું. પ. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.