________________ વારતમ. ]. મહનચરિત્ર સર્ગ નવમ.. (206 ) ચિદ્ર આત્મા હશે કે નહીં? અને હશે તો કેવો હશે?) કારણ કે, સંશય આત્માને વશ કરનાર ગિને જ ફકત થતા નથી. અર્થાત તે સિવાય બીજા બધાને થાય છે. 37. तस्य तत्त्वमवगन्तुमुत्सहे ब्रूहि मे झटिति कोऽस्ति सद्गुरुः / सद्गुरोरभिगमाप्तिमन्तरा નૈવ સંસ્કૃતિકૃતિઃ વન છે રૂ૮. તે આત્માનું તત્ત્વ (એટલે શરીરથી જુદો આત્મા હશે કે નહિ?) જાણવાની મને પ્રબળ ઈચ્છા થઈ છે; માટે શીઘ કહે કે (તે સમજાવે એવો) સદ્દગુરુકોણ છે? કારણ કે, સદ્ગુરુને શરણે ગયા વગર સંસારનો નાશ કઈ દિવસ થતો નથી. 38. मन्त्रिशेखर उवाच साम्प्रतं ...." સાથ્થતંમતમહં મનોહર પક્ષપાતરહિતૈઃ સુવામિ - . . _ ઘુમત્રિમનુમુદ્યતે સામે રૂ૫ // મંત્રીઓમાં શ્રેષ્ઠ પ્રધાને કહ્યું કે હાલમાં તમારા મનને આનંદ આપે એવો આ વિચાર ઘણો યોગ્ય છે. કવિ કહે છે કે, પક્ષપાતથી રહિત શ્રેષ્ઠ વક્તાએ યોગ્ય બાબતમાત્રને નિરંતર અનુમોદન (સંમતિ) આપે છે. 39. देव मौ कुरु विलम्बमुद्यतो ब्रह्मदेवसविधं भवेरितुम् / श्रेयसे त्वरणमेव युज्यते વિક્રમતિ થવેદ વદુ 40 || (મંત્રી કહે છે) હે દેવ ! આ પ્રશ્ન પૂછવાને માટે બ્રહ્માની પાસે જવાને તૈયાર થાવ અને વિલંબ કરે નહિ. કારણ કે, શુભ કામને માટે ઉતાવળ કરવી એજ 1 नायं माङ् किन्तु माशब्दः / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust