________________ ( 218) મોનાસ્તેિ નવા ના [ ૩ત્તરઆ આત્મા, સંપાદન કરેલાં વિવિધ કર્મોના સમૂહના સંસર્ગથી ચતુર્વિધે નિઓમાં (જાતિમાં) ભ્રમણ કરે છે. પરંતુ તે કર્મસમૂહ નાશ થતાં મનુષ્ય, - દેવ, તિર્યક્ કે નારકીપણું કંઈ પણ આત્મામાં રહેતું નથી. 15. स्त्रीत्वं न पुस्त्वं न नपुंसकत्वं बालत्ववृद्धत्वयुवत्वमस्मिन् / नैवास्ति नानापरिणामजाले देहेऽस्य भोगार्थमदृष्टभेदात् / / 16 / / આ આત્મામાં, સ્ત્રી, પુરુષ, નપુંસક, બાલ, વૃદ્ધ કે જુવાનપણું નથી. પરંતુ ત્રિવિધ કર્મોના પરિણામરૂપ દેહને વિષે કર્મોને અનુસાર આત્માને ભેગવવાને માટે એ બધા ધર્મો કલા છે. 16. ऐतेष्वहङ्कारतया प्रतीयते तथापि नैते सहयायिनो मताः। पुत्रेषु पत्नीषु धनादिवस्तुषु મમત્વમાપુ વિવાÁતાં સ્વયમ્ | છો. આ બધા પદાર્થોમાં અહંપણાથી (એટલે હું સ્ત્રી, હું પુરુષ, હું નપુંસક ઈત્યાદિ પ્રકારથી આત્મા પ્રતીત થાય છે (જણાય છેપરતું સ્ત્રીપણું, પુરુષપણું ઇત્યાદિક ધમાં આત્માના સહયાર્થિ (સાથે રહેનારા ) નથી, અર્થાત આત્માથી જુદાજ છે. તે મમત્વના વિષય (એટલે આ મારું એ ભાવ જણાવનારા ) સ્ત્રી પુત્ર અને ધન વિગેરે પદાર્થોને તો પોતાની મેળે જ વિચાર કરે. મતલબ એ કે અહંબુદ્ધિથી પ્રતીત થતા ધર્મો, જેવા કે બોલત્વ વૃદ્ધત્વાદિક, આત્માથી જુદા છે તો મમત્વના વિષયવાળા પદાર્થો તો જુદા હોય તેમાં કહેવું જ શું ? 17. ज्ञानस्वरूपोऽप्यपदिश्यतेऽयकं मूर्योऽयमित्यादिकटुप्रलापनैः। 1 “વઝા ? ફુચમ્ | રુક્ષ મહતમેવા 2 इयमुपजातिरिन्द्रवंशावंशस्थाभ्याम् / 3 इयमपीन्द्रवंशावंशस्थमित्रैवोपजातिः / P.P. Ac: Guntratnasuri M.S. Jun Gun Aaradhak Trust