________________ ( 196 ) मोहनचरिते नवमः सर्गः। [ उत्तरવ્યાખ્યાન સાંભળવા આવેલા ગામડાંના લેકે, સ્ત્રીપુત્રાદિકે સહિત ગાડીઓમાં બેઠેલા શેઠીઆઓને જોઈને આ દેવતાઓ છે કે મનુષ્ય છે તે સમજી શકાતું નથી એમ કહી વિસ્મય પામવા લાગ્યા. અથવા જેમની પાસે ઘણું ધન હેય તેઓ દેવજ છે. 9. श्रुत्वागतं श्रोतृजनं गृहं स्वं ये नागताः कार्यवशात्तदानीम् / तेऽभ्येत्य पृच्छन्ति कथाः स्म तूर्णं श्रद्धातुरः किं कुरुते विलम्बम् // 10 // તે વખતે કામ હોવાને લીધે જેઓથી વ્યાખ્યાનમાં જઈ શકાએલું ન હતું તેઓ વ્યાખ્યાન સાંભળીને પિતાને ઘેર આવેલા શ્રોતાઓ પાસે જઈને જલદી જ सही था 57 / माया मारे शी था यावी ती ? (विछे ) श्रद्धाવાળે માણસ વિલંબ લગાડે છે કે શું ? અર્થાત વિલંબ નથી લગાડતો. 10. यथाश्रुतं तेऽपि समूचुरर्थतो . गृहे गृहे धर्मकथाः प्रवर्तिताः। ज्योतिर्विदा प्रोक्तमवाप्य सत्क्षणं .. प्रसार्यते किंनु न ऋक्षसूचकैः / / 11 // તેઓ તેમને પોતે જે પ્રમાણે સાંભળ્યું હતું તે પ્રમાણે (એટલે) શબ્દ શબ્દ નહીં પણ તેની મતલબ કહી સંભળાવવા લાગ્યા. અને તેથી દરેક ઘરમાં ધર્મની કથાઓ ચાલુ થઈ. (કવિ કહે છે કે, સારા જોશીએ બતાવેલા મુહૂર્તને જાણીને સાધારણ જોશીએ તેનો ફેલા નથી કરતા કે શું ? કરે જ છે. 11. सम्यक्त्वमासाद्य रुचिर्विवर्ध्यतां . भ्रष्टास्ततो दुर्गतिमानुवन्तु नो। त्यक्त्वा पतिं किं कुहचित् सुखेच्छया भ्राम्यन स्थिति स्वाश्रयतेऽबलाजनः॥१२॥ 'इन्द्रवज्रा ' वृत्तम् / लक्षणं तु पूर्वमेवोत्तम। 2 इयमुपजातिवंशस्थेन्द्रवंशाभ्याम् / “इत्थं किलान्यास्वापि मिश्रितासु स्मरन्ति जातिष्विदमेव नाम" इत्युक्तेः / / 3 अत्रापि 'इन्द्रवंशा' वृत्तम् / लक्षणं तूक्तमेव पूर्वत्र / . P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust