________________ ( 194 ) मोहनचरिते नवमः सर्गः। [ उत्तरघेनमुक्तचन्द्ररुचिरेण वीक्षितो जनयन् प्रमोदमतिभक्तिपूर्वकम् / जयतिध्वनि सकलसंघ आवद ग्रहणं स्मृतं गुरुजनस्य यन्नयैः॥ 4 // શરદઋતુના ચંદ્રની કાંતિસરખા તેજવી શ્રી મેહનલાલજી મહારાજ સંધના સામુ જુવે છે કે તુરતજ બધે સંધ ઘણા આનંદમાં આવી જઈ ભક્તિથી યે જય શબ્દ બેલી ઉઠે છે. કારણ કે, ગુસજનને વિનયથી સત્કાર કરે એમ શાસ્ત્રમાં घु छ. 4. अध्यास्य पढें गदितुं यदायमारब्धवान् मेघगभीरवाणिः। परस्परं पश्यति नैव यदा कश्चिन्न वेत्ति स्म मनोगतार्थान्॥५॥ મેઘની ગર્જના સરખી ગંભીર વાણીવાળા આ મેહનલાલજી મહારાજ પાટઉપર બેસીને જ્યારે વ્યાખ્યાન આપવાનો આરંભ કરે છે, ત્યારે કોઈ કાઈને સામુ પણ જોતું નથી અને પિતાના મનની વાતોને પણ ભુલી જાય છે. તાત્પર્ય એ કે વ્યાખ્યાનના માધુર્યને લીધે તેમાં એવા લીન થાય છે.–૫. उच्चैः स्थितत्वात्समवत्सलत्वाइष्टिः पपातास्य सुदूरगेषु / दुर्योधनं प्रान्तगतं विहाय विष्णोर्यथा पाण्डुसुते हि जिष्णौ // 6 // સમીપ બેઠેલા દુર્યોધનને ત્યજીને દૂર બેઠેલા અર્જુનના ઉપર જેમ કૃષ્ણની દષ્ટિ પડી હતી તેવી રીતે આ મુનિ મહારાજની દૃષ્ટિ ઉંચા આસન ઉપર બેસવાને લીધે તથા સર્વના ઉપર સમાન પ્રેમ હોવાને લીધે દૂર બેઠેલાઓ ઉપર પ્રથમ પડતી १'मजुभाषिणी / वृत्तमिदम् / लक्षणं तु-"सजसा जगौ भवति मजुभाषिणी " इति / 1 इयमपजातिरिन्द्रवज्रोपेन्द्रषज्राभ्याम् / तल्लक्षणं तु-"अनन्तरोदीरितलक्ष्मभाजौ पादौ यदीयावुपजा." सद्यस्ताः" इति / तत्र चतुर्दशसूपजातिभेदेष्वेकादशोऽयं भेदः / 3 इन्द्रवज्रा' वृत्तम् / तल्लक्षणं तु-" स्यादिन्द्रवज्रा यदि तौ जगौ गः." इति / .. - Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.