________________ (17) કોઈએ દ્રવ્ય રાખવાનું પરિમાણ તો કોઈએ દશે દિશામાં જવા આવવાનું એ રીતે ગુરુમહારાજ શ્રીહનમુનિજી પાસેથી ભવ્યજીએ આનંદથી પચ્ચખાણ લીધાં. 21. ' प्रकृत्योदारचित्तास्ते श्राद्धाः सुरतवासिनः। श्रीमोहनपदस्पर्शा-दभवन्धर्मतत्पराः // 22 // સુરતના રહીશ લેકે સ્વભાવથી જ ચિત્તના ઉદાર હોય છે, તેમાં શ્રીમોહનમુનિજીના ચરણકમળનો વેગ મળે, ત્યારે તે તે પહેલાં કરતાં પણ વધારે ધર્મકરણ કરવામાં તત્પર થયા. 22. __ कषायबहुला धर्म-विमुखाः श्रावका अपि / ... श्रुत्वा श्रीमोहनर्षीणां देशनां धर्मिणोऽभवन् // 23 // જે લેકે કેવળ વિષયસુખ ભેગવવામાં તત્પર હતા, અને ધર્મ તે શું, એટલું પણ જાણતા નહતા, તે લેકે શ્રીહનમુનિજીની ધર્મદેશના સાંભળીને ધીમે ધીમે કેવલિભાષિત ધર્મ ઉપર શ્રદ્ધા રાખનારા થયા. ર૩. केचिड्ढुण्डकसंसर्गा-द्रष्टा धर्माजिनोदितात् / , तेऽपि सद्गुरुसांनिध्या-दभवन्प्रतिमार्चकाः // 24 // કેટલાક શ્રાવકે ટૂંઢિયાની સોબતથી ભગવાનની પૂજા વિગેરે મૂકી બેઠા હતા, તે લેકે પણ મોહનમુનિજીના સમાગમથી પ્રતિબોધ પામ્યા. 24. अथो महेशानवासी कश्चिदुद्यमनामभाक् / / તથા મસ્ટિવીય રોમછિમિસ્તા રપ . / श्रीमोहनेन्दुसंभूतां पीत्वा सद्देशनासुधाम् / - સુર્વ વૈશિવ સર્વ-મમતાં વિપોપમH રદ્દયુમ ! પછી મેસાણને ઉજમભાઈ નામને એક શ્રાવક તથા બીજો માળવાને રાજમલ્લ નામને શ્રાવક એ બન્ને જણાએ તે વખતે મેહનમુનિજીના મુખરૂપ ચંદ્રમાથી નીકળેલું દેશનારૂપી અમૃત પીને “રૂપ, રસ વિગેરે વિષયવડે જે કઈ સુખ થાય છે તે બધુ વિષતુલ્ય છે,” એમ માનવા લાગ્યા. 25-26. . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust