________________ મહિનચરિત્ર સગે આઠમે. () वातायनस्थवामानां विकचैर्मुखपङ्कजैः। - मुनीनां मूर्ध्नि पुष्पाणि किरन्तीव पुरी बभौ // 17 // મહિનમુનિજીને જોવાવારતે ગોખમાં બેઠેલી સ્ક્રિના ખીલેલા મુખરૂપી કમલને જોઈને એવી કલ્પના થાય છે કે, ગુરુમહારાજના ચરણ ઉપર તે નગરી કમલપુષ્પની વૃષ્ટિ જ કરતી હોયની શું ? 17. जैनविद्योत्तेजिकया पर्षदागमवर्त्मनि। नृत्यन्तीव पुरी रेज-उच्छ्रितैर्ध्वजतोरणैः // 18 // તે વખતે જૈન વિદ્યત્તજક સભાએ જે રસ્તે મહારાજજી પધારવાના હતા તે રસ્તો વાવટા તથા તેરણ વિગેરેથી શણગાર્યો હતો. તેથી એમ લાગે છે કે, વાવટાનું તથા તેરણનું બહાનું કરીને તે નગરી મેહનમુનિજી પધારવાના તે હર્ષથી જાણે નાચતી જ હતી કે શું ? 18. अथ सर्वगुणोपेते क्षेत्रे तस्मिन्विचक्षणाः / धर्मबोधं वितन्वाना न्यवसन्मोहनर्षयः॥१९॥ પછી આગમમાં કહેલા બધા ગુણ જેની અંદર રહ્યા છે, એવા તે સુરત ક્ષેત્રમાં સાધુની ક્રિયામાં ઘણા વિચક્ષણ એવા મોહનમુનિજી ધર્મી લેકને થર્મલાભ દેતા થકા સુખે રહ્યા. 19. केषांचित्सुरते रम्ये निरतानामपि क्षणात् / देशतो विरातिर्जज्ञे सद्गुरूणां प्रसादतः // 20 // જેમનો સુરતમાંજ હમેશાં નિવાસ એવા લેકોને પણ સદ્ગને લાભ થવાથી દેશવિરતિ (શ્રાવકનાં વ્રત) લેવાની ઈચ્છા થઈ. ઠીક જ છે, સત્પષના સમાગમથી શું ન મળે ? 20. कश्चिद्रव्यपरीणामं कश्चिदिग्विरतिं तदा / एवं सद्गुरुतः श्राद्धाः प्रत्याख्यानं ललुर्मुदा // 21 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust