________________ " નવરિતે અg a | कान्तैर्वसनभूषाद्यै-धोतयन्तो दिशो दश। सहस्रशो नरा नार्यः स्वागताय समागमन् // 132 // જાતજાતનાં દીપતાં વસ્ત્ર તથા અલંકારવડે દશે દિશાઓને પ્રકાશિત કરનારી હજારે ગ્નિ તથા પુરુષે મેહનમુનિજીનું સ્વાગત કરવાવાતે આવ્યા. ૧૩ર. ततः संघं प्रीणयन्तः श्रीमोहनमुनीश्वराः। परिवारेण महता मुम्बायां प्राविशन्मुदा // 133 પછી ઉપર કહેલા મોટા આડંબર સહિત મેહનમુનિજીએ આપણા આઠ શિષ્યોને સાથે લઈને મુંબઈ શહેરમાં પ્રવેશ કર્યો. ત્યારે મહામુનિજીના પધારવાથી મુંબઈના સંઘને ઘણે હર્ષ થે. 133. नारीणां च नराणां च द्विधा लक्षण सस्पृहम् / प्रवेशस्योत्सवस्तेषां ददृशे संयतात्मनाम् / / 134 // રસ્તે જતાં લાખો નગરવાસી સ્ત્રિયોએ તથા પુરુષોએ લક્ષ દઈને ઘણી ઉત્સુકતાથી મેહનમુનિજીને પ્રવેશત્સવ ( વડે વિગેરે ) દીઠે. 134. वसतौ नूतनायां ते निवसन्तश्च सांप्रतम् / देशनासुधया संघं प्रीणयन्ति मुनीश्वराः 135 // यथेक्षुरसमाधुर्य-मग्रेभ्योऽधिकमध्रिषु / सुकृतं मोहनर्षीणां तथा विद्याद्यथोत्तरम् // 136 // પછી લાલબાગમાં નવા તયાર થયેલા ઉપાસરામાં મેહનમુનિજીએ વસતિ કરી. હાલમાં ત્યાં દરરોજ દેશનારૂપ અમૃત પાઈને મેહનમુનિજી મુંબઈના સંઘને તૃપ્ત કરે છે. ઉપરથી મૂળિયા તરફ આવેલા શેલડીના ગાંઠામાં જેમ ઉત્તરોત્તર મીઠાશ વધારે હોય છે, તેમ મેહનમુનિજીના સુકૃતને ઉદય પણ દિવસે દિવસે વધારેજ થતો જાય છે. 135-136. अतः पूर्वाधिकैतस्यां चतुर्मास्यां भविष्यति। अधर्मोत्सादजननी प्रवरा शासनोन्नतिः // 137 // . વાસ્તે, પહેલા ચોમાસા કરતાં આ ચોમાસામાં અધર્મને દશે દિશીએ નસાડનારી ઘણી શાસનની ઉન્નતિ થશે. 137. P.P. Ac. Gunratnasuri M.S. Sun Gun Aaradhak Trust