________________ મિહનચરિત્ર સર્ગ આઠમ. (277) पुरी मोहमयी तत्र व्याख्याता मोहमोहनः। . यदि तत्किं नरा नैव बुद्धयेरन्नुपदेशतः // 6 // નગરીનું નામ મેહમયી (મુંબઈ) અને મેહને પણ મોહ પમાડે એવા મેહનમુનિજી ત્યાં વ્યાખ્યાન આપનારા એ વેગ મળી ગયે, ત્યારે તે નગરીના રહીશ કે ઘમદેશને સાંભળીને પ્રતિબંધ નહીં પામે કે શું ? 60. धर्मश्रवणतो भव्या व्यधित्सन्विविधं तपः। गुर्वाज्ञया पञ्चरङ्गी-तपः प्रागाद्रियन्त च // 61 // તે વખતે ધર્મવ્યાખ્યાન સાંભળવાથી ભવ્યજીને જાતજાતની તપસ્યા કરવાની ઇચ્છા થઈ, પછી ગુરુમહારાજની આજ્ઞાથી તેમણે પચરંગી તપ પ્રથમ આદર્યું. 61. व्रतिनां सप्तशत्या त-दन्वष्ठीयत भावतः। ततः पर्युषणं पर्व दुर्लभं च समागमत् // 6 // તે તપ આસરે સાત માણસોએ ભાવથી આદરીને પૂરું કર્યું. એટલામાં પુણ્યવિના મળવું દુર્લભ એવું પજુસણ પર્વ નજીક આવ્યું. 62. द्विषष्टिभक्तप्रत्याख्या चतुर्भिररीकृता / दाभ्यां वेदाब्धिसंख्यानां भक्तानां त्याग आदृतः॥ 63 // चत्वारिंशन्मितं चैकः प्रत्याख्यादशनादिकम् / चतुस्त्रिंशन्मितानि दो दौ द्वात्रिंशन्मितानि च // 64 // दाविंशतिं च द्वाभ्यां ता-मधिकां च शतं नराः। सार्धद्विशत्या भक्तानि त्यक्तान्यष्टादशापि च // 65 // ત્યારે ચાર જણાએ એક મહિનાના ઉપવાસનું પચ્ચખાણ ગુમહારાજ પાસેથી લીધું. તેમજ બે જણાએ એકવીસ ઉપવાસનું, એક જણાએ ઓગણીશ ઉપવાસનું, બે જણાએ સેળ ઉપવાસનું, બે જણાએ પંદર ઉપવાસનું, એક જણાએ દશ ઉપવાસનું અને અઢીસે જણાએ આઠ દિવસના ઉપવાસનાં પચ્ચખાણ લીધાં. 63-64-65. 23 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust