________________ મેહનચરિત્ર સર્ગ આઠમો. ( 8 ) प्रथमः सुमतिर्नाम द्वितीयो हेमनामकः / अभूतां तौ सद्गुरूणां प्रसादात्किं नु दुर्लभम् // 82 // પહેલાનું (શાકળચંદનું) સાધુપણાનું નામ “સુમતિમુનિ” અને બીજાનું હેમમુનિ” એવું નામ મોહનમુનિજીએ રાખ્યું. ઠીક છે, સદ્ગના પ્રસાદથી શી વસ્તુ દુર્લભ છે? 82. अथैकदा धर्मचन्द्र-नामा धर्मक्रियापरः। श्रीमोहनमुखाद्धम श्रुत्वाभिग्रहमाददे // 83 // चतुर्विधेन संघेन न यावद्धिमलाचलम् / गच्छेयं विधिना ताव-दैक्षवं मे न कल्पते // 84 // युग्मम् / . પછી એક વખતે ધર્મકરણી કરવામાં તત્પર એવા ધરમચંદનામા શ્રાવકે મેહનમુનિજીના મુખથી ધર્મદેશના સાંભળીને અભિગ્રહ લીધે, તે આ રીતે –“ચતુર્વિધ સંઘને સાથે લઇ છરી પાળીને જ્યાં સુધી હું સિદ્ધાચળની યાત્રા ન કરૂં ત્યાં સુધી ગોળ, ખાંડ, સાકર વિગેરે કોઈપણ ગળપણ મને ન ખપે.” 83-84. विजिहीर्वृन्मोहनीन रागिणः श्रावकाः पुनः। न्यवासयन्को नु वाञ्छे-दियोजयितुममृतम् // 85 // પછી વિહાર કરવાની ઈચ્છા કરનારા મોહનમુનિજીને ઘણું આગ્રહથી રાગી શ્રાવકોએ કેટલાક દિવસ સુધી રાખ્યા. ઠીક જ છે, પાસે રહેલું અમૃત દૂરકરવા કોણ દિ છે ? 85. विहारनिश्चयमथो ज्ञात्वा तेषां महात्मनाम् / संघः संमील्य तान्प्रेम्णा सच्चकार मुनीश्वरान् // 86 // ત્યારબાદ રહેવાનો ઘણો આગ્રહ છતાં પણ મોહન નિજીનો વિહાર કરવાને નિશ્ચય જાણીને મુંબઈનો સંઘ લાલબાગમાં ભેગો થયે, તેમાં મોટા મોટા શેઠિયાએએ “આપસાહેબે અહીં પધારીને ચોમાસું કર્યું, તથા ઉપદેશ દઇને શાસનની ઘણી ઉન્નતિ કરી” એમ કહી મેહનમુનિજીને બહુમાન આપ્યું. 86. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust