________________ ( 218). ગોહનવર્સેિ ગઈ ! જે લધુકમ જીવોનું પૂર્વભવમાં ઉપાર્જેલું સુકૃત તે વખતે ઉદય પામ્યું. તે ભવ્યજીવ મેહનમુનિજીએ પાલીતાણેથી વિહાર કર્યો ત્યારે સેવામાં તત્પર રહીને પગરસ્તેજ તેમની સાથે ગયા. 11. " विहारक्रमतः प्राप्ता गुरवः स्तम्भनं पुरम् / तत्र श्रीपार्श्वमानम्य भृगुकच्छमथासदन // 12 // પછી અનુક્રમે વિહાર કરતા મેહનમુનિજી ખંભાતમાં શ્રીયંભણ પાશ્વનાથને નમીને ભરૂચ શહેરમાં આવ્યા. 12. सुव्रतस्वामिपादाब्जं नत्वा तत्र मुनीश्वराः। સુશાગ્યેતા થૈ-પુરમીત્તે હું વધુ // રૂા. ત્યાં શ્રીસુવ્રત સ્વામીના ચરણમલને તેમણે વાંધાં. પછી સુરતના શ્રાવકોએ ઘણું આદરમાન કર્યું, ત્યારે તેમણે પોતાના શિષ્યોને જોડે લઈ સુરતપ્રાંતમાં પગલાં કર્યો. 13. तदा सूर्यपुराच्छ्राद्धा गुरूंस्तानभिवन्दितुम् / आयातास्तान्समालोक्य प्रमोदं घनमासदन // 14 // ત્યારે ગુરુમહારાજ શ્રીમોહનમુનિજીને વાંદવા વાતે સુરતથી આવેલા ઘણા શ્રાવકે એમને જોઈને બહુ આનંદ પામ્યા. 14. प्रशंसद्भिस्ततः सूर्य-पुरस्थः श्रावकैर्युताः। सुलमे छात्रसहिता गुरवः प्राविशन्पुरम् // 15 // - પછી સુરતના શ્રાવકોએ વખણાયેલા મોહનમુનિજીએ સારા મુહૂર્તઉપર આ * નંદથી પિતાના શિષ્યો સહિત સુરત શહેરમાં પ્રવેશ કર્યો. 15. तदा मङ्गलगीतेन वादित्राणां रवेण च / / जयघोषेण भव्याना-मभूद्धनिमयं पुरम् // 16 // તે વખતે બ્રિનાં ધવલગીત તથા વાજિત્રના મધરશબ્દો અને સાથ ચાલનારા શ્રાવકવર્ગોએ કરેલે જયઘોષ એ ત્રણવડે કરીને આખી સુરત ધ્વનિમય થઈ ગઈ. 16.. ચાલનારા અને જિયોના વિનિમજે ફરજ Jun Gun Aaradhak Trust P.P.Ac. Gunratnasuri M.S.