________________ ( 72 ). मोहनचरिते अष्टमः सर्गः। ઉપર કહેલા પાંચે ચેલાઓ કોઈ વૈયાવચ્ચ, તે કોઈ સારી તપસ્યા, તેમજ કોઈ ભણવુંગણવું, વિગેરે ધર્મકરણીમાં તત્પર થયા. ઠીક છે, વેચાવ, રૂડી તપસ્યા અને ભણવુંગણવું એ ત્રણ પ્રકારની સાધુની ક્રિયા પુરુષોને માન્ય છે. 32. वार्षिकं पर्व महता महेन श्रावकास्तदा। धर्मं चतुर्विधं भावा-दाराध्य सफलं व्यधुः // 33 // પજુસણ પર્વ આવ્યું ત્યારે મોટા ઉત્સવની સાથે બધા શ્રાવકોએ દાન, શીલ, તપ અને ભાવના એ ચાર પ્રકારના ધર્મની આરાધના કરીને આવેલું પર્વ સફલ કર્યું. 33. आष्टाह्निकोत्सवः स्नात्रं पूजा च विविधं तपः। श्रीमन्मोहनमाहात्म्या-निर्विघ्नमभवकिल // 34 // તે પર્વ ઉતરી ગયા પછી અઠ્ઠાઈ ઉત્સવ, સાત્ર, ઘણુપ્રકારની પૂજા તથા જાતજાતની તપસ્યાઓ થઈ, તે બધું શ્રીહનમનિજીના પ્રભાવથી અંતરાય રહિત પાર પડ્યું. 34. शोभनानि निमित्तानि विहारं निकटागतम् / વીકા તે વિશે –ચેતત્યનુનિ ! રૂ૫ / ત્યારબાદ મેહનમનિજીને વિહાર કરવાનો અવસર નજીક આવે, અને સારાં શકુન થવા લાગ્યાં, તે ધ્યાનમાં લઈ મોહનમુનિજીએ તર્ક કર્યો કે –“કેઈ ભવ્યજીવ મારાથકી પ્રતિબંધ પામશે.”૩૫. अथ लाटनिवास्यागा-कश्चिच्छगणनामकः / श्रीमोहनमुनीन्नत्वा देशनां शुश्रुवेऽमलाम् // 36 // એટલામાં લાટ દેશને (ભરૂચ પ્રાંતનો) રહીશ કઈ છગન” નામના શ્રાવક હનમુનિજીને વાંદીને તેમની પવિત્ર દેશના સાંભળવા બેઠો. 36. लाभमालोक्य भूयोऽपि बोधितो मोहनर्षिभिः / સ ધર્મતત્ત્વ વિજ્ઞાય પર સવાર ! રૂા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust