________________ મહિનચરિત્ર સર્ગ આઠશે. ( 7 ) अथ श्रीमोहनमुनीन् विनीतास्ते व्यजिज्ञपन् / श्रीमद्भिः सूर्यनगरं पाव्यतां पादपांसुभिः // 6 // શક્તિમાફક યાત્રા કરીને તેમણે વિનયથી નમીને મેહનમુનિજીની આ રીતે વિનતિ કરી કે –“ગુરુમહારાજ ! આપસાહેબ ચરણકમળની રજથી સુરત શહેરને પવિત્ર કરે.” 6. आगामिनी चतुर्मासी श्रीमच्चरणसेवया / भूयानः सफलेत्येवं चिरमाशास्महे वयम् // 7 // एवमभ्यर्थिताः श्राद्धैः प्रत्यूचुर्मोहनर्षयः। यत्र स्यात्स्पर्शना तत्र जीवोऽयं नीयते बलात् // 8 // आरभ्य कार्तिक्या यात्रा यावन्त्यो मनसीप्सिताः। तासु पूर्णासु गुरवो बभूवुर्विजिहीर्षवः // 9 // ઘણા દિવસ થયા, અમે આશા રાખીએ છીએ કે –“આપસાહેબના ચરણકમલની શકિતમાફક સેવા કરીને આવતું ચોમાસું સફળ કરીશું.” એ પ્રમાણે સુરતના શ્રાવકેએ વિનતિ કરી ત્યારે મોહનમુનિજીએ જવાબ આપ્યો કે –“જયાં જીવની ફર્સના હોય, ત્યાં તેનું કર્મ બલાત્કારથી પણ લઈ જાય છે.” ચોમાસું ઉતર્યા પછી કાર્તિકી પુનમથી માંડીને જેટલી ડુંગરની યાત્રા કરવાની મેહનમુનિજીએ મનમાં ધારી હતી, તેટલી પૂરી થઈ ત્યારે તેમણે પાલીતાણેથી વિહાર કરવાને વિચાર કર્યો. 9. तदावसरमालोक्य विज्ञप्तास्ते पुनः पुनः। प्रपेदिरे श्राद्धवचो भावः किं विफलो भवेत् // 10 // તે સમયે અવસર જાણીને સુરતના શ્રાવકોએ ફરીથી વિનતિ કરી, ત્યારે તે મેહનમુનિએ કબૂલ કરી. બરાબર છે, ભવ્યજીના મનમાં રહેલ ભાવ (શુદ્ધ પરિણામ) સફળ થયા વગર રહેતો જ નથી. 10. प्राक्तनं सुकृतं येषा-मुदियाय सुकर्मणाम् / તે તાન્વિતઃ સેવ-માના અનુયઃ પથ ? . P.P'Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust