________________ (16) મોનસ્તે તતઃ સદા દીક્ષેત્સવ થયા પછી બે શિષ્યની જોડે અનુક્રમે વિહાર કરતા મેહનમઃ નિજીએ આબુ પર્વત ઉપર જઈને ત્યાંના જીનેશ્વર મહારાજને વાંધા. 73. पञ्चतीर्थी तथान्यानि तीर्थान्यासेव्य भावतः। सशिष्या मुनिवर्यास्ते पुरं योधपुरं ययुः // 74 // ત્યાંથી પંચતીર્થીની તેમજ બીજા પણ તીની ભાવથી યાત્રા કરીને મોહનમુનિજી તથા તેમના શિષ્ય જોધપુરમાં આવ્યા. 74. तत्र कान्तिमुनेस्तेऽथ छेदोपस्थापनं व्यधुः / श्राद्धैस्तदानीं विदध उत्सवो भावतो महान् // 75 // ત્યાં સારા મુહૂર્ત ઉપર મેહનમુનિજીએ કાંતિમુનિજીને વડી દીક્ષા આપી તે વખતે ત્યાંના શ્રાવકોએ ભાવથી મેટો ઉત્સવ કર્યો. ૭પ. तत्रोपरोधात्कार्याच स्थित्वा मासत्रयं ततः। प्रापुः पुरी फलवतीं श्राद्धैरभ्यर्थिता भृशम् // 76 // રાગી શ્રાવકને ઘણો આગ્રહ થવાથી તથા વડી દીક્ષા વિગેરે ઘર્મકાર્યપણ હોવાથી ત્યાં મેહનમુનિજીનો ત્રણ મહિના સુધી મુકામ થયે. પછી ફલેદીના શ્રાવકોએ ઘણું વિનતિ કરી તેથી તે જોધપુરથી ત્યાં પધાર્યા. 76. गमनागमने पूर्व-मत्राहं बहुशोऽवसम् / वर्षावासः पुनर्नास्मि-नद्ययावदभूत्किल // 77 // इति संचिन्त्य मनसि श्राद्धाशां मोहनर्षयः। अपूरयन्यतः सन्तः प्रमाद्यन्त्युचिते नहि // 78 // છે જતાં આવતાં મારે આ ગામમાં ઘણીવાર મુકામ થયે, પણ આ સુધી અહીં ચોમાસું કરવાને એગ આવે નહોતો.” એમ મનમાં વિચારીને શ્રાવકોના મનમાં એંમાસું રાખવાની ઈચ્છા હતી તે, મોહન મુનિજીએ પૂરી કરઠીક છે, પુરુષો ઉચિતકામમાં પ્રમાદ કરતા નથી. 77-79. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust