________________ મહિનચરિત્ર સર્ગ સાતમે. अनभिज्ञो जातिहीनो-ऽप्यसौ श्रद्धासमन्वितः। पुष्पाण्यवचिनोत्यादौ गत्वाटव्यां यथारुचि // 91 // स्नात्वावपुरम्भोभि-मुखमापूर्य सत्वरम् / पादेन शिवनिर्माल्यं निपातयति लीलया // 92 // तिष्ठन्गण्डूषपातेन स्नपयित्वा शिवं रयात् / पुष्पाणि मस्तके क्षिप्त्वा याति शीघ्रं यथागतम् // 93 // જે પણ તે ભિલ પૂજા વિગેરેની વિધીને અજાણતથા જાતને નીચ હતો, તોપણ તેની મહાદેવ ઉપર શ્રદ્ધા ઘણી હતી, તે દરરોજ સવારમાં મોટા જંગલમાં જઈને પિતાને ગમતાં ફૂલ વીણીને એકઠાં કરે, પછી તળાવમાં ન્હાઈને ભીને ડિલેજ મોઢામાં પાણીને કાગળ ભરીને જલદીથી મંદિરમાં આવે, તથા જેમ બાલક રમતો હોય તે પ્રમાણે પગે કરીને મહાદેવના માથા ઉપરથી નિર્માલ્ય કાઢી નાંખે, અને ઉભેઉભેજ શિવજીપર કોગળો નાંખીને તેને નવરાવે, એટલું જ નહીં, પણ ઉતાવળથી માથાઉપર ફૂલને ઢગલે ફેંકી દઈને જેમ આ તેમ પાછો ચાલ્યો જાય. 91-92-93. विप्रोऽपि कश्चियादाति शिवपूजार्थमन्वहम् / विधिनार्चति गौरीशं स्तुत्वा नत्वा च गच्छति // 94 // તેમજ એક બ્રાહ્મણ પણ ત્યાં શિવજીની પૂજા કરવા માટે નિરંતર આવતા હતા. તે તો શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે મહાદેવની પૂજા કરે, અને છેવટ સ્તુતિ તથા નમરકાર વિગેરે કરીને પાછો જાય. 94. प्रातरायाति विप्रोऽसौ तदा पूजां स्वयंकृताम् / निष्काशितां नवीनां च रचितामवलोकते // 95 // . - સવારમાં બ્રાહ્મણ પહેલે પૂજા કરવા આવે, ત્યારે પોતે કરેલી આગલા દિવસની પૂજા કાઢી નાંખી કોઈ પુરુષે નવી તુરતની કરેલી પૂજાને જુવે. 95. .. कोऽयं धृष्टः प्रर्वकृतां पूजां निष्काश्य हेलया। आरण्यकानि पुष्पाणि क्षिपति स्थाणुमूर्धनि // 96 // તે જોઈ એક દિવસે બ્રાહ્મણે વિચાર કર્યો કે, “કોણ એવો ધીઠ પુરુષ છે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust