________________ ( 68) મોહનરિતે સત સર્જા सरलप्रकृतिबोध-योग्योऽयमिति निश्चयात् / ऊचे तैर्मुनिभिः किं त्व-मेकाकी पर्यटन्नसि // 85 // તે પ્રકૃતીને સરલ અને બોધ કરવા લાયક છે,” એવી ખાત્રી થવાથી - હનમુનિજીએ તેને પૂછ્યું કે “તું એકલો કેમ વિહાર કરે છે ?" 85. स प्राह गीतार्था वेषः स्वयमेवायमादृतः। कर्मनिर्मूलनार्थं च तीर्थयात्रां करोम्यहम् // 86 // તેણે કહ્યું –અહે ગીતાર્થ મુનિરાજ ! આ સાધુને વેષ તેિજ લઈને કમનું નિર્મૂલન કરવા વાસ્તે હું તીર્થયાત્રા કરું છું.” 86. गुरवः प्रोचिरे भव्य धीरोऽसि मतिमानसि / संविमोऽसि परं किंचि-त्कथयामि शृणुष्व तत् // 87 // તે સાંભળી મોહનમુનિજીએ કહ્યું કે, “હે ભવ્ય ! તું ધીર, બુદ્ધિમાન અને સંવિગ્ન (મુક્તિની ઇચ્છા કરનારો) એ છે,” પણ કંઈ કહેવા લાયક છે, તે તને હું કહું છું, સાંભળ. 87. यथोत्पथचरो वाहो विना सूतं विनश्यति / . તથા વારિત્રીજું યુવા સંદુરનારા ધ્રુવ 88 જેમ ઉનમાર્ગે ચાલનારો ઘેડ સારથિ ન હોય તો નાશ પામે છે, તેમ આ જગતમાં ચારિત્રી થએલે જવાન પુરુષ સદ્ગુરુનું આલંબન ન હોય તે જરૂર કલંક પામે છે. 88. તે ગુરૌ જ ધર્મ - નિરતિવાળા સરું તર્દિ વર્માત્ર દીન્ત ચૌવિ મૃદુ છે 82 દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ ઉપર જો નિરતિચાર શ્રદ્ધા હોય તે જીવે કરેલી ધર્મકરણી સફળ થાય છે. એ વાત ઉપર લૌકિક દૃષ્ટાંત સાંભળ. 89. कानने कचिदेकान्त आसीदेकः शिवालयः। तत्रैकः शवरो नित्य--मागत्यापूजयच्छिवम् // 90 // કઈ જંગલમાં એકાંત જગ્યાએ એક શિવમંદિર હતું, ત્યાં એક ભિલ રોજ જ આવીને શંકરની પૂજા કરતો હતો. 90. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust