________________ મોહનક્તિ સતેજઃ સ यतोऽस्य दीक्षावसरे ननन्दुरखिला जनाः। - તતો હૃર્ષમુનિમૈયાનાક્યાયમતિ તેડભ્યધુ છે ?8 એની દીક્ષાને અવસરે બધા લેકે હર્ષ પામ્યા, માટે એનું “હર્ષમુનિ એવું નામ થાઓ” એ રીતે મોહનમુનિજીએ કહ્યું. 108. अध्यब्धिनन्दभूमाने वैक्रमे वत्सरे शुभे / चैत्रे सिते तथाष्टम्यां ललौ हर्षमुनिव्रतम् // 109 // સંવત ઓગણીસે ચુમાળીશ-(૧૯૪૪) ના ચૈત્ર સુદી આઠમને દિવસે ખરાડી ગામમાં હર્ષમુનિજીને દીક્ષેત્સવ થયો. 109. यशःकान्ती लभेयातां सुकृतैः पूर्वसंचितैः / हर्षः संगच्छेत तत्र यदि तद्युक्तमेव तत् // 110 // યશ અને કાંતિ એ બે વાંનાં જયાં હોય ત્યાં હર્ષ પિતાની મેળે આવે તે વાત ઉચિતજ છે, એટલે મેહનમુનિજીના બીજા ચેલા જસમુનિજી, ત્રીજા કાંતિમુનિજી અને ચોથા હર્ષમુનિજી થયા. 110. शिष्यत्रययुतास्तेऽथ संविमा मोहनर्षयः / विहरन्तः क्रमाद्राज-नगरं समवाप्नुवन् // 111 // પછી સગી એવા મોહનમુનિજી અનુક્રમે વિહાર કરતા ત્રણ શિષ્યની જેડે અમદાવાદ આવ્યા. 111. धर्मक्रियासु कुशलान् श्राद्धांस्तत्र विवेकिनः।। दृष्ट्वापरिमितं मोद-मासदंस्ते सुसंयताः॥११२॥ दृष्ट्वा क्षेत्रं गुणोपेतं श्रावकानिपुणांस्तथा। रागिणामुपरोधं च वर्षावासं प्रपेदिरे // 113 // ત્યાંના શ્રાવકો ધર્મકરણ કરવામાં કુશળ અને ઘણું વિવેકી છે, એ જોઈને મોહનમુનિજીને પારવિનાનો આનંદ . “સાધુને ચોમાસું રહેવા લાય જ જે ક્ષેત્ર કહ્યાં છે, તેમાંના ઘણા ખરા ગુણ અમદાવાદમાં છે,” એમ જોઈ તથા ધર્મક્રિયામાં નિપુણ અને રાગી એવા ત્યાંના શ્રાવકે ચોમાસું રહેવા જ આગ્રહ કરે છે, તે વાત પણ ધ્યાનમાં લઈને મોહનનિજીએ ત્યાં ચામજી કરવાનું નક્કી કર્યું. 112-113. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust