________________ ( 20 ) मोहनचरिते सप्तमः सर्गः। प्रह्लादनं नाम तस्य यथार्थ समजायत / यन्मोहनागमाजज्ञे सर्वेषां ह्लादकारि तत् // 41 // તે શ્રાવકોનું મોટું ભાગ્ય કે, જેથી પાલનપુરનું “લ્હાદન” એવું નામ યથાર્થ થઈ ગયું. કારણ કે, મેહનમુનિજીના પધારવાથી તે નગર સર્વ લેકોને આ નંદ ઉપજાવનારું થયું. 41. प्रीत्या निवासयामासुः श्रावकास्तान्महामुनीन् / / अत्यासन्नां चतुर्मासीं वीक्ष्य तेऽप्यवसन्सुखम् // 42 // મહામુનિજીને તે શ્રાવકોએ ઘણા આનંદથી ત્યાં રાખ્યા, અને ચોમાસું બહુ નજીક આવેલું જોઈને મહામુનિજી પણ ત્યાં સુખે રહ્યા. ૪ર. भोक्तारः श्रावकाश्चित्रं साधवः परिवेषकाः। गुरुभिः परिविष्टं ते पपुर्यदेशनामृतम् / / 43 // મેહનમુનિજીએ પિરસેલું દેશનારૂપી અમૃત પાલનપુરના શ્રાવકોએ પીધું. વાહ! સાધુ પિરસનારા અને શ્રાવકે જમનારા એ વાત ઘણી આશ્ચર્ય જેવી છે! 43. अथैकः श्रावकस्तत्र बदरो नाम भद्रकः। आगत्य प्रत्यहं भावा-च्छृणुते धर्मदेशनाम् // 44 // હાલ થોડા વખત ઉપર એક બાદરમલ નામને શ્રાવક દરરોજ ઉપાસરામાં આવીને મોહનમુનિજીની ધર્મદેશના ભાવથી સાંભળવા લાગે. 44. इङ्गितज्ञानकुशला-स्तं विज्ञाय शुभाशयम् / श्रीमोहनमुनीन्द्रास्त-द्वोधनायैवमूचिरे // 45 // માણસનું મન જાણવામાં કુશળ એવા મોહનમુનિજીએ તેના મનના અધ્ય વસાય શુભ છે, એમ જાણીને પ્રતિબંધ કરવા વાસ્તે તેને આ રીતે ઉપદ કર્યો. 45. 1 પ્રહાદન " એ શબ્દનો અર્થ “આનંદ ઉપજાવનારે " એવો થાય છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust