________________ મિહનચરિત્ર સર્ગ સાતમ. ( ) बदरेह भवे धर्मा-दन्यत्किं सारमीक्षसे / सुखं यदिह तत्सर्वं धर्मादेवोपजायते / / 46 // “હે બાદરમલ ! આ સંસારમાં એક ધર્મને મૂકીને બીજો શું સાર તારી નજરમાં આવે છે ? જે કંઈ સુખ આ સંસારમાં જણાય છે, તે બધું પૂર્વભવે ઉપાજેલા ધર્મથકી જ થાય છે, એમાં સંશય નથી. 46. राजानोऽपि पुरा केचि-झुञ्जाना अपि संपदम् / ન રાઠ્ય ધર્મસેવે સારું રથને વિદુર 47. સાર વસ્તુને ગ્રહણ કરવાની ઈચ્છા કરનારા, પૂર્વકાળમાં થઈ ગયેલા કેટલાક રાજાઓ રાજયલક્ષ્મીને ભેગવતા હતા, તે પણ “સંસારમાં ધર્મ તેજ સાર છે; રાજ્યમાં કંઈ પણ સાર નથી,” એમ તેઓ માનતા હતા. 47. तद्यथा भोजनामासी-द्राजा राजशिरोमणिः। तमाह कश्चिदेवं भोः प्रेतेशस्त्वाह्वयत्ययम् // 48 // એ વાત ધ્યાનમાં આવવા માટે તું ભેજરાજાની કથા સાંભળ. “પૂર્વકાળમાં બધા રાજાઓમાં શ્રેષ્ઠ એ ભેજનામે રાજા હતો.” તેને બંધ કરવાવાસ્તે એક વખતે કોઈ પંડિતે કહ્યું કે હે રાજન્ ! તને આ ધડાઉપર બેઠેલે યમ બોલાવે છે.” 48. श्रुत्वा तद्वोधवचनं भोजोऽभूद्धर्मतत्परः। પતિવો લુધીયા -વાં પારિતોષિક 2 એવું બોધવચન સાંભળીને ભોજરાજા ઘર્મકરણ કરવામાં તત્પર થયે, અને પ્રતિબોધ કરનારા પંડિતને તેણે ગ્ય એ સરપાવ આપે. 49. एकदा नैष्किकस्याभू-दिलम्बो द्वारि याचकः। आशिषः शतशो दत्त्वा स्वमभीष्टमयाचत // 50 // એક વાર તિરીદારને કંઈ કારણસર આવવાને વિલંબ થશે. એટલામાં રાજદ્વાર ઉપર કોઈ યાચક રાજાને સંડોવાર આશિષ દઈને પોતાને જે ચીજ વાહલી હતી, તે માગવા લાગે, 50, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust