________________ (148 ) मोहनचरिते सप्तमः सर्गः। प्रज्वलज्ज्वलनं यो वा-क्राम्येदभिलषन सुखम् / स एवाज्ञां सद्गुरूणां न मन्येत हताशयः // 29 // यशोमुनिस्तु गुर्वाज्ञा-तिक्रमं फणिमस्तके / पादन्याससमं मेने सच्छात्राणामियं स्थितिः // 30 // સુખની અભિલાષાથી બળતા અગ્નિને જે ઉલ્લંઘન કરે તેજ નઠારો માણસ ગુરુની આજ્ઞા નહીં માને,” એ નિયમ ધ્યાનમાં રાખીને જસમુનિજી ગુરુની આજ્ઞા ઓળંગવી, અને સર્પના માથા ઉપર પગ મૂકે, એ બે વાતે સરખી માનવા લાગ્યા. સારા શિષ્યની રીત એવી જ હોય છે. 29-30. पितेव सत्सुतं दृष्ट्वा सच्छात्रं मोदते गुरुः।। सुतेभ्यो निर्विशेषा हि छात्राः प्रोक्ता महात्मभिः॥३१॥ જેમ સદ્ગુણ પુત્રને જોઈને પિતા આનંદ પામે છે, તેમ સારા શિષ્યને જઈને ગુરુ પણ આનંદ પામે છે. કારણ કે, મહાત્મા લેક પુત્રને અને શિષ્યને स२पा०४ गछ. 31. यशोमुनेः सद्गुणत्वा-त्तथा ते मोदमाप्नुवन् / यथैवं मेनिरे छात्र ईदृशो दुर्लभः क्षितौ / / 32 // જસમુનિજીના સારા ગુણ જોઈને મોહનમુનિજી એવા ખુશ થયા કે -" આ शिष्य तमां भगवा हुर्सम छ. " मेम तेमने सायुं. 32. अथ पर्युषणं पर्व तथा नवपदावलिः / / सर्वं यथाभिलषित-मभून्मोहनपुण्यतः // 33 // પછી પજુસણ પર્વ, તેમજ નવપદની એલી વિગેરે બધી ધર્મક્રિયાઓ મોહનમુનિજીના પુણ્યથી જેની જેવી ઈચ્છા હતી તે પ્રમાણે તે પૂરી થઈ. 33. कश्चिकिमपि भावेन प्रत्याख्यानं समाददे। सद्गुरूणां सेवनेन शुभा परिणतिर्भवेत् // 34 // કેટલાક ભવ્યજીએ ભાવથી તેમનાથી પળાય એવાં પચ્ચખાણ લીધા. ઠીક છે, ગુરુની સેવાથી મનના પરિણામ શુભ થાય છે. 34. . P.P. Ac: Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust