________________ મેહનચરિત્ર સર્ગ ચાત. ( 47) पुरातनं पत्तनं य-जैनानां परिकीर्त्यते / यस्मिंश्च समवासार्दु-राचार्या बहवः पुरा // 23 // એ પાટણનીઓનું પુરાતન શહેર કહેવાય છે, તથા પૂર્વકાળમાં ઘણા આચાર્યો એમાં આવીને નિવાસ કરતા હતા. 23. लाभमालोक्य ते तस्मि-नणहिल्लाख्यपत्तने / संघेन तत्रत्येनाभि-नन्दिताः प्राविशन्मुदा // 24 // પાટણના શ્રી સંધે ઘણું આદરમાન કર્યું, ત્યારે મોહન મુનિજીએ ભવ્યજીને લાભ થશે, એમ વિચારીને આનંદથી તે શહેરમાં પ્રવેશ કર્યો. 24. रागिणः श्रावका बोध-निष्णाता गुरवस्तथा / योग एषां भवेद्धर्म-वृद्धिस्तत्र किमद्भुतम् // 25 // શ્રાવક ઘણ રાગી તથા સર્ણપણે પ્રતિબંધ કરવામાં નિપુણ એ બે વસ્તુને જ્યાંગ હોય ત્યાં ધર્મની વૃદ્ધિ થાય તેમાં શું નવાઈ? 25. श्राद्धानां रागिणां धर्म-लाभोऽस्त्विति विचिन्त्य ते / तेषामत्युपरोधेन चतुर्मासी समावसन् // 26 // રાગી શ્રાવકોને ધર્મને લાભ થાઓ” એમ વિચારીને તેમના ઘણા આગ્રહથી મેહનમુનિજી ત્યાં ચોમાસું રહ્યા. 26. अथ स्वाध्यायनिरतो यशोमुनिरभूत्तदा। विहारविरतौ प्रायः स्वाध्यायो यतिनां भवेत् // 27 // માસું નક્કી થયું ત્યારે જસમુનિજી ભણવાગણવામાં પિતાને વખત ગાળવા લાગ્યા. એક જગ્યાએ નક્કી મુકામ થવાથી વિહાર બંધ રહે છે, ત્યારે જ ધણુંકરીને સાધુઓને ભણવાગણવાને અવસર મળે છે. ર૭. दृढसंहननत्वेन तपः षष्ठाष्टमादिकम् / / विविधं तेन मुनिना चक्रे कर्मनिकृन्तनम् // 28 // નિકાચિત કર્મને પણ તોડી નાંખે એવી છ8, અઠ્ઠમ વિગેરે તપસ્યા સંધયણ સારું હોવાથી જસમુનિજીએ તે વખતે કરી. 18. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust