________________ ક . (20) मोहनचरिते षष्ठः सर्गः। श्रुत्वा योधपुरावास-श्रावका मोहनागमम् / समेत्य सद्गुरून्नन्तुं निर्जग्मुरविलम्बितम् // 43 // જોધપુરના રહીશ શ્રાવકે મોહનમુનિજી નજીક આવ્યા છે, એમ સાંભળીને બધા ભેગા થઈ તેમને વાંદવા વાસ્તે શીધ્ર જોધપુરથી નીકળ્યા. 43. अलंचन्द्रस्य दीक्षाव-सरेऽस्माभिः कृतार्थना। मोघाभवदभाग्यानः सा भूयात्सफलाधुना॥४४॥ हीनेऽस्मिन्समये प्रायो-ऽस्मादृशां गुरुकर्मणाम् / युष्मादृशां सद्गुरूणां योगो भाग्यैर्विना कुतः // 45 // कृपां कृत्वा तदस्माकं पूरणीया मनोरथाः। संसृतौ सीदतां शीघ्र-मुद्धारो हि सतां व्रतम् // 46 // निपीड्य चरणावेवं प्रार्थयन्तो मुहुर्मुहुः। ओमित्युत्तरमापुस्ते सत्सु नाभ्यर्थना वृथा // 47 // મેહનમુનિજીને વાંધીને તેમણે વિનતિ કરી તે આ રીતે અલંચંદજીની દીક્ષા થઈ તે વખતે આપસાહેબની અમે ઘણી વિનતિ કરી, પણ અમારા કમનશીબને લીધે તે વૃથા ગઈ. હમણાં તેજ અમારી વિનતિ સફળ થશે એવી અમે આશા રાખીએ છઈએ. આ હુંડા અવસર્પિણી કાળમાં અમારા જેવા ભારેકર્મી જી. વેને આપસાહેબજેવા સદ્ગસને વેગ ભાગ્યવિના ક્યાંથી મળે? વાસ્તે કૃપા કરીને અમારા મને રથ પૂર્ણ કરે. સંસારમાં દુખી થતા જીવોને ઉદ્ધાર કરવો એનેજ મોટા લેક પિતાનું કર્તવ્ય સમજે છે.” આ પ્રમાણે પગે લાગીને વારંવાર વિનતિ કરનારા જોધપુરના શ્રાવકેને “ઠીક છે” એ ઉત્તર મેહનમનિજીએ આપે, બરાબર છે, મોટા લેક પાસે કરેલી યાચના ફેગટ જતી નથી. 44-47. गीतवादित्रपूर्वं ते श्रावकैः परया मुदा। પશિતા નમ્યોટુ-ધામે મુનીશ્વરઃ આ 48 , પછી શ્રાવકેએ ઘણું ઉમંગથી મેહનમુનિજીને જોધપુરમાં પધરાવ્યા, તે વખતે સિયે ધવલગીત ગાતી હતી, અને વાજાં વાગતાં હતાં. બાદ ઉપાસરામાં આવ્યા પછી જે લોકોએ વંદના કરી તેમને મોહનમુનિજીએ ધર્મલાભ આપે. 48. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust