________________ (28) જ્યારે વરસાદ તદન રહી ગયે, ત્યારે જલાશય (જેમના મનના અધ્યવસાય ઘણા મલિન એવા જીવ, તથા તળાવ, સરોવર વિગેરે) નિર્મળ થઈ ગયા. ઠીક જ છે, કદાચહથી ભરાઈ ગયેલા એવા જડ લેકે ઘણું કરીને બીજાની ઉન્નતિ ખમી શકતા નથી. 32. दक्षिणाध्वचरस्यापि मम किं किरणावलिम् / मलीमसो रुणद्धयेष जलवाहो जडान्तरः // 33 // इतीव रोषादादित्य-स्तताप निखिलैः करैः। पाटचरा इव तदा मेघा जग्मुर्दिशो दश // 34 // “હું દક્ષિણમાર્ગ-(સીધે રસ્તે તથા દિશાતરફના પ્રદેશ--)થી ચાલું છું, તે પણ આ મલિન (મેલે તથા કાળે) અને જડતર. એટલે જેનું મન જડમૂઢ છે, એ તથા જેની અંદર પાણી ભરેલું છે, એ એ મેઘ (વાદળું) મારા કિરણેને કેમ હરકત કરે છે,” એવી રીશ આવવાથી જ કે શું? સૂર્ય પિતાના તમામ (1500) કિરણ પ્રગટ કરીને જગતને તપાવવા લાગ્યું. ત્યારે ચેર જેવા બધા મેઘ દશે દિશામાં લાગી ગયા. 33-34. पूताद्रविकरस्पर्शा-न्मलिना अपि नरिदाः। मालिन्यमपनिन्युः स्वं जाड्यं चाभ्यन्तरस्थितम् // 35 // અંદર પાણી હેવાથી રંગે કાળા, અને જડ (ભારે) એવા મેએ પણ સૂર્યને પવિત્ર કિરણેના સ્પર્શવડે કરીને પોતાને બહિર રહેલો કાળો રંગ અને અંદર રહેલું જડપણું એ બન્ને નાંખી દીધાં, એટલે શરતુ શરૂ થયાથી સૂર્યને તાપ ઘણું પડવા લાગે, તેમજ વાદળાં પણ ધોળાં અને હલકાં થઈ ગયાં. 35. . तेजस्तिग्मं वक्ष्यि पद्म-बन्धोविकसिताभवत् / પાની તત્પરિમા પથરે મે સમજોતા રૂ. આ સૂર્યને તાપ ઘણે પડવા લાગે ત્યારે, તેના ઉદયથા આપણે ઉદય થાય છે, એમ વિચારીને કમલિની ખીલી ગઈ, અને તેને સુગંધ ચારે તરફ ફેલાયો - ટલે, શરદબાતુમાં જયાં ત્યાં તલાવ વિગેરેમાં કમળ ખીલી રહ્યાં. 36. . . .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust