________________ મેહનચરિત્ર સર્ગ છો. ( 17 ) ચોમાસામાં મેઘ જેવી મલિન વસ્તુના સંસર્ગથી જળ અર્ધગતિ (નીચે પડવું) પામ્યું, પણ પાલીમાં મેહનમુનિજ ચોમાસું રહ્યા ત્યારે સત્સંગથી ત્યાંના ભવ્યલેકે તો ઉંચી ગતિને પામ્યા. ઠીક જ છે, “સેબત તેવી અસર " એ કહેવત ખરેખર સાચી છે. 28. विज्ञायते नैव कालो यथा विषयसंगिभिः / निर्यातापि चतुर्मासी तथा नाज्ञायि धर्मिभिः // 29 // સ્ત્રી, મદિરા વિગેરે વિષમાં આસકત થયેલા લોકોને જેમ કેટલે કાળ ગયે તેની ખબર પડતી નથી, તેમ ધર્મકરણી કરવામાંજ રાતદહાડો વળગી રહેલા પાલીના ભવ્યજીને આખું ચોમાસું નીકળી ગયું, તોપણ તે જણાયું નહીં. ર૯. मुनिमोहनगीरेवा-मूलमन्त्रं हि कार्मणम् / यतस्तां शृणुते यः स यथोक्तं प्रतिपद्यते // 30 // મોહનમુનિજના મુખમાંથી નીકળેલી વાણી. તેજ એક મૂળમંત્રવગરનું કામણ છે, એમ અમને લાગે છે. કારણકે, જે માણસ તે વાણી સાંભળે છે, તે તેમના કહ્યા પ્રમાણે કબૂલ કરે છે. 30. श्रीमोहनेन गोपेन नीता आगमशाङ्कले / गावः पल्लयां लसन्ति स्म सार्था साभूत्तदा किल // 31 // મહમુનિજરૂપ ગોવાળીઆએ આગમરૂપ લીલા ઘાસવાળા બીડમાં લાવેલી ગાયે (વચન) જ્યારે પાલીમાં શોભવા લાગી, ત્યારે પાલીનું પલ્લા” , (ગોવાળીઆનું રહેવાનું ગામ) એવું નામ યથાર્થ થઈ ગયું. 31. વિમા વિરતેં - જ્ઞયન્ત જ્ઞા-(-)રાયા. प्रायो नैव परोत्कर्ष सहन्ते दुर्ग्रहा जडाः // 32 // 1 આ શ્લેકને ભાવાર્થ નીચે પ્રમાણે –ગ શબ્દનો અર્થ જેમ ગાય એ થાય છે, તેમ વાણી એ પણ થઈ શકે છે. તેમજ પલ્લી શબ્દનો અર્થ ગોવાળીને રહેવાનો પ્રદેશ એવો થાય છે એ અર્થ ધ્યાનમાં લઈ અહીં રૂપક કર્યું છે. તેમાં મેહનમુનિજીને ગોવાળી સરખા સમજવા, તથા તેમની વાણી તે ગાયે સમજવી, અને વ્યાખ્યાનમાં જે સ્ત્ર વિગેરે વાંચતા હતા, તે લીલાધાસવાળો પ્રદેશ સમજે.. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust