________________ મેહનચરિત્ર સર્ગ છ. (226) अलंचन्द्रो नाम तत्र भव्य एकः समागमत् / देशनामपि शुश्राव श्रीमोहनमुखोद्भवाम् // 17 // ત્યાં એક વખતે અલચંદનામા એક ભવ્યજીવ આવ્યું, અને તેણે મોહનમુનિજીના મુખથી દેશના સાંભળી. 17. आसन्नोदयमेनं ते ज्ञात्वा सद्गुरवोऽपि हि / तथोपदिदिशुर्धर्म यथासौ प्रत्यबुध्यत // 18 // એના ચારિત્રને ઉદય નજીક છે. " એમ જાણીને મોહનમુનિજીએ દેશનાપણ એવી રીતે આપી કે, જેથી તે પ્રતિબોધ પામ્યો. 18, चारित्रमोहनीयस्य क्षयोपशमतः स तु। महाव्रतानि मे दत्ते-त्येवं व्यज्ञपयद्गुरून् // 19 // પછી ચારિત્રમેહનીય કર્મને પશમ થવાથી અલંચદે મોહનમુનિજીને એવી વિનતિ કરી કે –“મને પાંચ મહાવ્રત આપ.” 19. वीक्ष्यायतिं तेऽलंचन्द्र-विज्ञप्ति प्रतिपेदिरे / मुहूर्तोऽथासन्न आसी-त्तदा दैववशाच्छुभः // 20 // પરિણામ સાર જઈને મેહનમુનિજીએ અલંચંદની વિનતિ કબૂલ કરી, એટલામાં દીક્ષાનું સારું મુહૂર્ત પણ તેના ભાગ્યથી નજીકજ મળી આવ્યું. 20. मुन्यग्निनन्दधरणी-मितेऽब्दे वैक्रमे शुभे। . शुचौ सिते दशम्यां चा-लंचन्द्रो व्रतमाददे // 11 // સંવત ઓગણીસે સાડત્રીશ–(૧૯૩૭) ના આષાઢ સુદી દશમી-(૧૦)ને દિવસે સારા મુહુર્ત ઉપર અલચંદજીએ મેહનમુનિજી પાસે સંગીપણાની દીક્ષા લીધી. 21. सद्गुरूणां पादनख-मण्डले सति सुन्दरे / अलं चन्द्रेणेति वदं-स्तन्नामायमभूत्किल // 22 // સદગુરુના ચરણના નખો ચંદ્રમાકરતાં ઘણું સુંદર છતાં “અલ ચન્દ્રણ” એટલે ચંદ્રની શી જરૂર છે " એવી અલચંદજી ભાવના કરતા હતા તેથીજ કે શું? તેનું “અલંચંદ” એવું નામ પડી ગયું. 22. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust