________________ ( 224) જ તુચ્છબુદ્ધિને નથી; એવા રાજાએ સામા આવીને તે પુત્રને ઉચિત આ દર કર્યો, અને પરહિત પદ ઉપર તેની સ્થાપના કરી. 120. राजकार्यपटुः सोऽथ विवेकोदयनिर्मलः। विद्यानां पारदृश्वाभू-क्रमानृपतिसंमतः॥ 121 // વિવેકના ઉદયથી જેમાં દોષ રહ્યો નથી, એ તે સુમતિ રાજકાર્ય કરવામાં ઘણે દક્ષ (ડાહ્યો) અને બધી વિદ્યાઓમાં નિપુણ હેવાથી આગળ જતાં રાજાને ઘણે માનીતે થે. 121. विवेकमन्यदा तस्य परीक्षितुमना नृपः। अपृच्छदत्स भोः कस्मा-जीवानां विविधा स्थितिः // 122 // એકવખતે સુમતિના વિવેકની પરીક્ષા કરવાનું મનમાં આવવાથી રાજાએ તેને પ્રશ્ન કર્યો. “હે સુમતિ! જગમાં છની વિચિત્ર સ્થિતિ ક્યાંથી થઈ ?" 122. प्रोवाच सुमतिं देवं जानानोऽपि भवानिदम्।। पृच्छत्यत्र प्रसादो हि हेतुस्तत्किंचिदुच्यते // 123 // તે ઉપર સુમતિએ કહ્યું કે, “હે રાજન ! તું એ બધી વાત જાણતા છતાં પણ મને પૂછે છે, તેનું કારણ, તારી મારા ઉપર મેહેરબાની એજ છે. વાસ્તે કંઈ થોડું કહું છું. 123. . कर्मणामेव वैचित्र्या-जीवा वैचित्र्यमागमन् / भूमिकोचितवेषाणां नानात्वाद्भरता यथा // 124 // જેમ નટ (નાટકમાં જૂદા જૂદા વેષને ધારણ કરનાર) લેકે જેને વેષ લેવી હોય તેના અનુસારથી ચિત્રવિચિત્ર રૂપ સ્વીકારે છે, તેમ કર્મની વિચિત્રતાથી - પણ ભિન્ન ભિન્ન સ્વરૂપ પામ્યા છે.” 124. ____ इत्यादिवचनैस्तस्य राजा प्रीतमना भृशम् / चक्रेऽस्खलद्गतिं शीघ्र-मेनमन्तःपुरादिषु / / 125 // .... સુમતિના ઉપર કહેલા તથા બીજા પણ વિશ્વાસુ વચનથી રાજાએ સંતુષ્ટ થઈને છે અંતઃપુર વિગેરે ગુપ્તસ્થાનમાં પણ જવાને સુમતિને મના કરવી નહીં. " એમ પ્રસિદ્ધ કર્યું. 125. . . . . . . . P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust