________________ મેહનચરિત્ર સર્ગ છે. (ર) देवतादिष्टदोषेण चलचित्तोऽयमेकदा। विजने भूपतेर्हार-मालोक्यापजहार च // 126 // : દેવતાએ મદત્તને કહ્યું હતું કે, તારે પુત્ર વ્યસની નીકળશે, " તેથી સુમતિનું ચિત્ત એક વખતે ચંચળ થયું, તેને લીધે તેણે એકાંતમાં રાજાને મોતીને હાર જઈને તે ઉપાડી લીધો. 126. यावत्सशङ्कः संगोप्य तं द्रुतं तरलेक्षणः / निर्याति तावत्सहसा विवेकः प्रकटोऽभवत् // 127 // . પછી તે હાર સંતાડી દઈને શંકાથી આમતેમ જોતો છતો સુમતિ જેટલી વારમાં બાહર પડે છે, એટલામાં એકદમ તેના મનમાં વિવેક પ્રગટ થયે. 127 दध्यौ च धिगहो राज्ये निखिले करवर्तिनि / મયા વિનિમણે મોહાર્દિત કર્મ સુલેમ 28 | ' તેથી તેણે વિચાર્યું કે –મને ધિક્કાર છે! કારણ કે, આ બધું રાજ્ય મારા હાથમાં છતાં જગતમાં જેથી નિંદા થાય તથા દુખ ઉપજે એવું કર્મ મે કહ્યું. 128. अदत्तादानसदृशं पृथिव्यां नास्ति भीषणम् / राजपूज्योऽपि येनाद्य रङ्कादपि बिभेम्यहम् // 129 // -ચોરી જેવું ભય ઉપજાવનારું વ્યસન જગતમાં બીજું નહીં જ હશે! કારણ કે રાજા પણ જેની પૂજા કરે છે, એવો હું ચોરીના દૂષણને લીધે આજ રંકથી પણ ડરું છું, " 129. . . इतीवान्ताहरता विवेकेनोपरोधितः। हारं च स्तेयवृत्तिं च मुक्त्वागात्सुमतिर्बहिः॥ 130 // એ રીતે અંદર બધજ કરતો હોયની શું! એવા વિવેકે રે, તેથી સુ મતિ મોતીના હારની જેડે ચોરી કરવાની ઇચ્છાને પણ ત્યાંજ મૂકીને તરતજ બાહર નીકળે. 130. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust