________________ તેને જ અને તે જતા નથઃ જિજ મોહનચરિત્ર સર્ગ છો. कुलादपि वरं शीलं वरं दारिद्यमामयात् / . राज्यादपि वरं विद्या तपसोऽपि वरं क्षमा // 147 // કહ્યું છે કે - “શીળ વગર સારું કુળ હોય તે કરતાં કુલ વગર સારૂં શીળ હોય તે વખણાય છે. દ્રવ્ય ઘણું છતાં શરીર રોગ હોય તે કરતાં નિર્ધન હોય તેપણ નિગી હેય તેજ વખણાય છે. વિદ્યાવગર એકલું રાજ્ય હોય તે કરતાં રાજયવગરની એકલી વિદ્યા હોય તેજ વખણાય છે. તપસ્યા ઘણી હોય પણ ક્ષમા ન હોય તેના કરતાં તપસ્યા વગરની એકલી ક્ષમાજ વખણાય છે. 147. यस्मात्कस्मात्प्रसूतोऽपि गुणवान्पूज्यते नरः। सुवंशोऽपि धनुर्दण्डो निर्गुणः किं करिष्यति // 148 // તેમજ ગમે તે જાતમાં ઉપજે હોય, તો પણ જે ગુણી પુરુષ હોય તેને જગતમાં આદર સત્કાર થાય છે. નહીં તો જેમ સારા વંશ—(વાંસડા-)થી થયેલે ધનુષ્યને દંડ (દંડ) નિર્ગુણી (દેરીવગરને) હોય તો તેને જેમ કોઈ પૂછતું નથી, તેમ સારા કુળમાં પેદા થયેલ હોય પણ નિર્ગુણ એવા પુરુષને કોણ પૂછે?” 148. इत्येतद्वचनं श्लाघा-गर्भितं नृपतेर्मुखात् / श्रुत्वा स सुमतिस्तस्थौ विनयावनतो भृशम् // 149 // એવું રાજાના મુખમાંથી નીકળેલું પિતાનું પ્રશંસાપ વચન સાંભળીને સુમતિ વિનયથી નીચું મોટું ઘાલીને ઉભો રહ્યો. 149. सद्विवेकवशादेवं ध्वस्तदोषः सतां मतः / सुमतिः सुगति प्राप सद्धर्माराधनाक्रमात् // 150 // એ રીતે સારા વિવેકના આશ્રયથી સુમતિ સપુરુષોને માન્ય થે, અને તેના તમામ દોષ નાશ પામ્યા. પછી સદ્ધર્મની આરાધના કરીને તે અનુક્રમે સારી ગતિ પામે. 150, एवमन्योऽपि यो भव्यो विवेकमवलम्बते। सद्गति समवाप्नोति स क्रमात्सुमतिर्यथा / / 151 // એ રીતે બીજો જે ભવ્ય જીવ વિવેકનું અવલંબન કરે છે, તે પણ સુમતિની પેઠે અનુક્રમે સારી ગતિ પામે છે. 151 P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust