________________ ( 28 ) मोहनचरिते षष्ठः सर्गः / - મિત્ર જેવા વિવેકે એરીતે સુમતિને ધૃતથી વાર્યો, ત્યારે વ્યસનને ત્યાગી હેવાથી તે રાજાને ઘણે વહાલ થયે. 141. विश्वासो नैव कुत्रापि राज्ञा कार्य इति श्रुतम् / तत्कथं तव देवास्ति विश्वासोऽयं मयीदृशः // 142 // એક વખતે સુમતિએ રાજાને પૂછયું કે “હે રાજન ! રાજનીતિમાં કહ્યું છે કે, રાજાએ કઈ પણ માણસ ઉપર વિશ્વાસ રાખે નહીં, એમ છતાં તું મારા ઉપર એટલે વિશ્વાસ કેમ રાખે છે ?" 142. एवं सुमतिना पृष्टो-ऽन्यदा प्रोवाच भूपतिः। सुमते वरलब्धस्त्व-मस्मदंशपुरोधसः॥१४३॥ तदीदृशः कथं वत्स विश्वासस्त्वयि नोचितः। पुरोधा विश्वासपात्रं वरलब्धो विशेषतः॥१४४ // ત્યારે રાજાએ કહ્યું –બહે વત્સ! અમારા વંશપરંપરાથી થતા આવેલા પુરોહિતને દેવતાનું વરદાન મળવાથી તે પ્રાપ્ત થયે છે વાતે તારા ઉપર વિશ્વાસ રાખવો એ ઉચિત નથી કે શું? પ્રથમ પુરોહિત જે છે તે વિશ્વાસ રાખવા લાયક છે, તેમાં પણ જે વરદાનથી મળ્યું હોય તેના ઉપર તો વધારેજ વિશ્વાસ રાખે છેઇએ.” 143-144. 'यद्येवं तर्हि किं गुप्तौ बाल्येऽहं निदधेऽन्वहम् / विश्वस्तं नैव बनाती-येवं सुमतिनोदिते // 145 // राजा प्राहोदयं वत्स विवेकस्य प्रतीक्षितुम् / विवेकार्कोदये दोषाः समुज्झन्त्येव दोषताम् // 146 // તેના ઉપર સુમતિએ કહ્યું કે -જે એમ હતું તો બાલ્યાવસ્થામાં મને ભોંયરામાં કેમ છાનો રાખ્યું હતું, કારણ કે, જેના ઉપર વિશ્વાસ હોય તે માણસને કોઈ પ્રતિબંધમાં રાખતું નથી. " એવું સુમતિનું વચન સાંભળીને રાજાએ કહ્યું કે-“હે વત્સ ! તારા મનમાં વિવેક પ્રગટ થતાં સુધી તેને પ્રતિબંધમાં રાખ્યા હતો,” કારણ કે, વિવેકરૂપી સૂર્યને ઉદય થાય ત્યારે પણ પોતાનું દેષપણે છેડી દઈને સર્ણ થાય છે. ૧૪પ-૧૪૬. . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust