________________ મેહનચરિત્ર સર્ગ સાતમ. ( 43 થ સપ્તમ સઃ | - =%5- शम्बूकगर्भसंकाश-कान्तिश्चन्द्रप्रभः प्रभुः। अभीष्टां भवतां दद्या-च्छार्द्ध दर्शनगोचराम् // 1 // સગ સાતમો. છીપની માંહેના ભાગ જેવી સફેદ કાંતિને ધારણ કરનારા શ્રીચંદ્રપ્રભ ભગવાન તમને ઈષ્ટ એવી દર્શનબુદ્ધિ (.સમકિત) આપ. 1. अथ तेऽजयमेर्वाख्ये पत्तने मोहनर्षयः। श्रीसंघ प्रीणयामासु-र्देशनासुधयान्वहम् // 2 // પછી તે મોહન મુનિએ દરરોજ દેશનારૂપી અમૃત પાઈને અજમેરના શ્રીસંઘને તૃપ્ત કર્યો. 2. श्रीमोहनमुनीन्द्राणां यथा पुण्योदयस्तथा। .. तत्रोत्सवतपस्याद्य-मभवत्पूर्वतोऽधिकम् // 3 // - મોહનમુનિજીના પુણ્યને ઉદય દિવસે દિવસે જેમ વધતો જાય છે, તેમ તે અજમેરમાં પહેલા માસા કરતાં પણ આ વખતે વધારે તપસ્યા તથા ઉત્સવ વિગેરે થયાં. 3. चतुर्मास्यां व्यतीतायां समये शोभनेऽथ ते / वियोगभीरुकान्भव्या-न्बोधयन्तो विनिर्ययुः // 4 // ચોમાસું ઉતર્યા પછી સારા મુહૂર્ત ઉપર મેહનમુનિજી અજમેરથી વિદાય થયા, ત્યારે તેમના વિયેગથી દુખી થયેલા રાગી શ્રાવકોને તેમણે બોધ કર્યો. 4. यशोमुनिस्तु भावेन वैयावृत्त्यं समाचरन् / विहारं गुरुभिः सार्धं विततान महामनाः॥ 5 // ભાવથી ગુરુમહારાજનું વેયાવચ્ચ કરનારા, મનના મોટા સમુનિજીએ પણ ગુરુની જોડે વિહાર કર્યો, 5. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust