________________ મેહનચરિત્ર સર્ગ છો. प्रज्ञाशाली सूनुरसौ जानाति स्तोकतो बहु / / प्रस्तावात्प्रथितं पद्य-मेतदागमदन्यदा // 104 // - ઘણે બુદ્ધિશાળી તે પુત્ર ડું કહેવામાં ઘણું સમજતો હતો. એક વખતે કાઈ પ્રસંગથી આગળ લખેલે શ્લોક ગ્રંથમાં આવ્યું. 104. : : दानं भोगश्च नाशश्च वित्तस्येदं गतित्रयम् / न दत्तं नापि भुक्तं त-तृतीयां गतिमाप्नुयात् // 105 // .. તેને અર્થ આ રીતે –“દાન, ભોગ અને નાશ એ ત્રણ પ્રકારની દ્રવ્યની ગતિ છે. જે તે દ્રવ્ય સુપાત્રને આપે નહીં, અથવા પોતે પણ ભોગે નહીં, તે તે ત્રીજી ગતિ (નાશ) પામે છે.” 105. व्याख्यां श्रुत्वास्य कुरुते सुतः संदेहसूचनम् / सोमदत्तोऽवबोधार्थं पुनर्व्याख्याति पूर्ववत् // 106 // આ કને અર્થ સાંભળતાંજ તે પુત્ર સંશય જણાવવા માટે દેરડી હલાવે, અને સોમદત્ત પણ તેને બંધ થવાવાતે એકવાર કહ્યું હતું, તે પ્રમાણે ફરીથી લેકનું વ્યાખ્યાન કરે 106. .: व्याख्याते दिस्त्रिरप्येष सूत्रं चालयते पुनः। सोमदत्तस्तदा रोषा-त्सर्वाञ्छात्रान्व्यसर्जयत् / / 107 // એ રીતે બે ત્રણવાર લોકની વ્યાખ્યા કરી તે પણ તે પુત્રે ફરીથી સંશયની સૂચના કરી. ત્યારે સમદત્ત ખીજવાઈને બધા શિષ્યોને વિદાય કર્યો. 107. - વદિષ્ય તન-મેવં સ વિનનેડવા . રે મૃત સાગર તત્વ મન્નતિ નેપા 208 અને તે પુત્રને બાહર કાઢીને એકાંતમાં કહ્યું કે - મૂઢ! તું આ સાગર તરીને ગાયના પગલા જેટલા પાણીમાં કેમ ડુબી જાય છે ? 108. गहनान्यपि शास्त्राणि लीलया गाहते स्म या। उत्तानार्थे वचस्यस्मिन् सा मूढा त्वन्मतिः कथम् // 109 / / જે તારી બુદ્ધિ મોટા ગહન શાસ્ત્રમાં પણ વગર મહેનતે પ્રવેશ પામી, તે બુદ્ધિ, બાળક પણ સમજી શકે એવા આ લેકમાં કેમ મુંઝાઈ ?"109. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak. Trust