________________ (24) मोहनचरिते षष्ठः सर्गः। અરે જેઠા ! તું આ સંસારમાં કેવલિભાષિત ઉત્કૃષ્ટ ઘર્મને આશ્રય કર. કારણ કે, તે ધર્મવગર આ જગતમાં બીજું કંઈ સાર નથી. 65. रसमिक्षोः समादाय कूर्चकस्त्यज्यते यथा / देहाद्धर्म तथादाया-सारमेनं समुत्सृजेत् // 66 // શેલડીમાંથી રસ ચૂસી લઈને કૂચા જેમ નાંખી દે છે, તેમ આ મનુષ્યભવમાંથી સારભૂત ધર્મ ગ્રહણ કરીને અસાર દેહનો ત્યાગ કરવો. 66. शाताशातं कर्मफलं जीवो वेदयते हि यत् / . तत्राल्पं प्रायशः शातं तदपीह न शाश्वतम् // 67 // શાતા અને અશાતા એવા બે પ્રકારનાં કર્મના ફળ જીવ જે વેદે છે, તેમાં ઘણું કરીને શાતા વેદનીય ઓછું જ હોય છે, અને તે પણ શાસ્થત રહેવાનું નથી. 67. उदर्को दारुणोऽत्यन्तं विषयाणामवेक्षते / तथापि मूर्छया तत्रं सुखं जीवोऽभिमन्यते // 68 // રૂપ, રસ વિગેરે વિષ્યને ઘણે દારુણ પરિણામ પ્રત્યક્ષ દેખાય છે, તેને પણ અનાદિકાળની મૂછથી જીવ તેમાંજ સુખ માની રહ્યા છે. 68. - તમારું દિલ્હી સુવીમા વિવેત્તા, .. ચારિત્રગતિપદ્યુત સન્મ તય કરાયણે છે ? ખરું જોતાં વિષયમાં સુખ નથી, તે તે સુખને આભાસ માત્ર છે, વાસ્ત વિવેકથી વિષયસુખને પરિત્યાગ કરીને જે ચારિત્રન અંગીકાર કરે, તેને મને ષ્યભવ આ જગતમાં વખાણવાલાયક છે. 69. વિવે વિનવાનાં યુદ્ધમાં મન માં तद्वलादेव निखिला दोषा नश्यन्ति तद्यथा॥७॥ આ મનુષ્યભવમાં જીવને વિવેક મળવો બહુ મુશ્કેલ છે. કદાચ મળે તો તેના પ્રભાવથી તમામ દોષોનો નાશ થાય છે. એ વાત પુરોહિતપત્રની કથા ઉ૫રથી જાણું લેવી. તે આ રીતે -- 70. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust